શ્લોકાએ જયારે આકાશ અંબાણીને કરી કિસ... જુઓ સગાઇના એકસકલુઝીવ ફોટોઝ...

26 Mar, 2018

 ભારતના સૌથી ધનિક બિઝનેસમેન એવા મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની સગાઈનો કાર્યક્રમ ગોવાના એક રિસોર્ટમાં યોજાયો હતો. અંબાણી પરિવારે અબજોપતિ અને ડાયમંડ વર્લ્ડનો ટોચના બિઝનેસમેન એવા રસેલ મેહતાની નાની દીકરી શ્લોકા મેહતા સાથે આકાશ અંબાણીની સગાઈ કરી. આ સગાઈમાં બંનેના પરિવારના અમુક સભ્યો અને ખાસ મિત્રો જ હાજર રહ્યાં હતા. સગાઈ પહેલા બંનેએ ઈન્ટરનેશનલ ફોટોગ્રાફર્સ પાસે એક ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોશૂટમાં આકાશ અંબાણી પોતાની ભાવિ પત્ની શ્લોકાને ગળે લગાવી તસવીરો ક્લિક કરાવતો જોવા મળ્યો હતો.