યુવકે છેડતી કરી તો છોકરીએ ઉતારી દીધા પોતાના બધા કપડા અને પછી...

26 Jul, 2018

છેડતીની ઘટના સામાન્ય વાત છે અને દિનપ્રતિદિન વાતો સાંભળવા મળે છે. આ માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં હોય છે અને એવામાં મહિલા સુરક્ષાને લઇને મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ કંઇ થઇ શકતું નથી. હવે મહિલાઓ પોતે જ પગલા ઉઠાવી રહી છે. દક્ષિણ પશ્ર્ચિમ બ્રાઝિલથી કંઇક આવા જ સમાચાર આવી રહયા છે જે ચોંકાવનારી છે.

હકીકતમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહયો છે જેમાં એક મહિલા છેડતી કરવાવાળા છોકરાને શરર્મીદા કરતી દેખાઇ રહી છે. છોકરાએ મહિલાને છેડતી કરી તો મહિલાએ જે કર્યુ, તેના લોકો વખાણ કરે કે નિંદા એ પણ કન્ફયુઝ થઇ રહયુ છે. મહિલા પહેલા ગુસ્સાથી ચિલ્લાઇ છે અને પછી પોતાના કપડા ઉતારી દે છે.
 
 

એટલું જ નહીં, તે મહિલા પોતાના સ્તનો તે યુવકના મોં દબાવી દે છે. આ વિચિત્ર ઘટના બ્રાઝિલના રિબેઇરા પ્રીટો શહેરની છે. આ ઘટના ગઇ નવેમ્બરની છે. જે હવે જઇને વાયરલ થઇ રહી છે. તેને લઇને ન્યુઝ વેબસાઇટ ડેલીમેલના એક રીપોર્ટ પણ તૈયારી કરી હતી. માથાફરેલ છોકરાને સબક શીખડાવવા આ મામલો વિચારવા પર મજબુર કરે છે.

 

 

રિપોર્ટસ મુજબ, આ મહિલા શહેરના સિટી સેન્ટરમાં વિજ્ઞાપન પેમ્ફલેટ વ્હેંચતી હતી. આ સમયે એક યુવક તેને વારંવાર છેડતો હતો. મહિલાનો આરોપ છે કે તે શખ્સે તેના પર ભદ્દા કોમેન્ટ કર્યા અને ટચ કરવાની કોશિષ કરવ લાગ્યો. ત્યારે મહિલાએ ગુસ્સામાં આવીને યુવકને ઉઠાવીને જમીન પર પટકાવી દીધો. જોતા જ જોતા તેને પોતાના કપડા ઉતારી દીધા અને યુવકના ચહેરા પર પોતાના સ્તનો દબાવી દીધા.

જો કે યુવક આ મામલે પોતાનો બચાવ કરતો રહયો. તેના અનુસાર તે નિર્દોેષ છે અને મહિલાએ અચાનક એવું કર્યું જેનાથી તે પોતે હેરાન રહી ગયો. સિંટી સેન્ટરમાં હાજર કેટલાક લોકોએ હિંમત બતાડીને મહિલાના વખાણ કર્યા, તો ત્યાં કેટલાક લોકોએ તેને કપડા ઉતારવાને લઇને નિંદા પણ કરી.

આ ઘટનાનો વીડિયો પણ તમે જોઇ શકો છો.