ટેલીવિઝનની વિલન કોમોલિકાએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા બોલ્ડ ફોટોઝ

27 Jun, 2018

ટેલીવિઝનનો ફેમસ શો 'કસોટી જિંદગી કી' માં કોમોલિકાનો રોલ તો બધાને યાદ જ હશે. જ્યારે કોમોલિકા નાના પડદા પર નજર આવતી ત્યારે બધાની નજર તેની પર રહેતી હતી. તેણે નેગેટિવ રોલને બહુ સારી રીતે નિભાવ્યો હતો.

 

 

તાજેતરમાં ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો શેયર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.