વેશ્યાઓ કરતા વધુ ખરાબ હોય છે હિરોઇનો, પરણિત પુરૂષોના પલંગ પર જાતે જ ઘુસી જાય છે

22 Mar, 2018

 હાલમાં જ એક પ્રોડયુસરની પત્નીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની હિરોઇનોને લઇને ઘણું જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આ પ્રોડયુસરની પત્નીએ અધિકતર હિરોઇનનોે સેકસ વર્કરથી પણ વધુ ખરાબ બતાવી છે.

તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ગનાનવલ રાજાને પ્રોડયુસર તરીકે ઓળખવામાં આવે છે. તે સિંઘમ ૩ અને થાના સેરંધા કોટ્ટમ જેવા પ્રોેજેટક માટે પ્રખ્યાત છે. રાજા કોલીવુડથી જોડાયેલા ઘણી વાતો પર નિવેદન આપતા હોય છે. પરંતુ આ વખતે એક નિવેદન માટે તેની પત્ની નેહા ચર્ચમાં આવી છે.

નેહા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી નથી, તે સિંઘમ ૩માં કોસ્ટયુમ ડિઝાઇનર તરીકે કામ કરી ચુકી છે. તેણે એક બોલ્ડ અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ટવીટર પર ઘણા ટવીટ કર્યા, જેમાં નેહાએ કેટલીક હિરોઇન્સને ઘર તોડવાવાળી બતાવી છે. તેણે લખ્યું કે, પ્રોડસયુસનો પીછો કરે છે. નેહાએ આવી એકટ્રેસને સેકસ વકર્સથી પણ વધુ ખરાબ બતાવી છે.

તેમણે સ્પષ્ટ જણાવ્યું કે આ વાતને તે એમ જ નથી કહી રહી, પરંતુ કેટલીક હિરોઇનો પર તેની વાત સરખી રીતે બેસે છે. નેહાએ આરોપ લગાવ્યો છે કે આવી હિરોઇન્સ ખાસ કરીને પરણિત પુરૂષોને નિશાનો બનાવે છે અને તેને શારીરિક સંબંધ બાંધવા કહે છે. નેહાએ પણ કહયું કે, જલદી જ આવી હિરોઇનોની લીસ્ટ સામે લાવશે.

નેહાએ સવાલ કર્યો કે શું ખરેખર આવી મહિલાઓની પાસે ન કહેવાનો વિકલ્પ નથી હોત. શું તે એડજેસ્ટમેન્ટની વાત પર આ બધાથી બહાર નથી નીકળી શકતી. આપણે મહિલા અધિકાર અને નારીવાદની વાત કરી છીએ, પરંતુ કડવું સત્ય છે કે મહિલા જ મહિલાની દુશ્મન છે.

જો કે નેહાના આ નિવેદન પછી ચારેબાજુ ધમાલ મચી ગઇ છે. ફિલ્મી દુનિયાના લોકો આ નિવેદન પર આપત્તિ જતાવી રહયા છે.