સ્વપનદોષ શુ છે ? જાણો સ્વપ્નદોષની સચ્ચાઈ વિશે

16 Jun, 2018

કેટલાક લોકોને અઠવાડિયામાં ઘણી વાર સ્વપનદોષ થાય છે અને થોડાને પોતાની આખી જીંદગીમાં માત્ર થોડો જ સમય  સ્વપ્નદોષ થાય છે. જેમ જેમ તમારી વય વધશે તેમ તેમ ,સ્વપનદોષ થવાની શક્યતા ઘટે છે. 

 
કારણકે કેટલીક સસ્કૃતિમાં અને ધર્મોમાં સ્વપન દોષને ખરાબ અને સ્વાસ્થય માટે હાનિકારક માન્યું છે. ઘણા લોકો સ્વપ્ન દોષની સારવાર પણ કરે છે.. જેવી કે હર્બલની ગોળી લેવી કે ટીવી જોવુ છોડી દેવુ કે પછી માંસ ખાવાનું છોડી દેવુ. પણ આમાથી એક પણ કામ કરશે નહી. 
 
હા  એક એવી વસ્તુ છે જેનાથી સ્વપ્નદોષ થવાની શક્યતા ઘટાડી શકાય છે અને એ છે  હસ્તમૈથુન.  તમે જેટલું વધારે હસ્તમૈથુન કરશો ,તેટલા જ સ્વપ્ન દોષ થશે એવુ રિસર્ચ દર્શાવે છે  અને હસ્તમૈથુનથી તમને આરોગ્યની દ્રષ્ટિએ  કોઈ પણ પ્રકારનું નુકશાન નહી થાય્ . 
 
લોકોને લાગે છે કે સ્વપ્નદોષ માત્ર છોકરાઓને જ થાય છે પણ એવુ નથી.  ! 40 ટકા છોકરીઓને પોતાની લાઈફમાં ક્યારે ન કયારે સ્વપ્નદોષ જરૂર થાય છે.
તમારું મગજ તમારા સેક્સથી ભરેલા કામુક સપનાને વર્જિત કરી શકે છે, તમને લાગશે એ કામુક નથી ,પણ તમારા મગજમાં કંઈક એવું હોય ..