પત્નીના પર્સમાં પેન શોધતા પતિને મળ્યા ર ઉપયોગ કરેલા કોન્ડોમ, પછી જે થયું તે પત્ની ભુલી નહીં શકે

11 Jul, 2018

 એક ઘણો જ અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જયાં એક પતિ એ પત્નીના ઇનરવિયરમાં લાલ મિર્ચ નાખી દીધી.

જામ્બિયાની કોર્ટમાં ૩૦ વર્ષની નેલ્લી સિમમ્બોએ પોતાના પતિ પર આરોપ લગાવીને કોર્ટમાં છુટાછેડાની માંગ કરી છે. પતિએ કોર્ટમાં જણાવ્યું કે તેની પત્નીએ પર્સમાં ર યુઝડ કોન્ડોમ મળ્યા, જે પછી તેણે પોતાના પર કાબુ નન રહયો અને પત્ની સબક શિખડાવવા તેને ઇનરવિયરમાં લાલ મિર્ચ નાખી દીધી.
 

 

ઇનરવિયરમાં નાખેલી લાલ મિર્ચ નેલ્લી સિમમ્બોએ કોટર્મા જણાવ્યું કે તેનો પતિ તેના પર શક કરતો હતો અને આ કારણે તે તેની સાથે મારપીટ કરતો હતો. મેડીકલ તપાસ દરમ્યાન તેના પ્રાઇવેટ પાર્ટસમાં સુજન અને ઘાવના નિશાન પણ મળ્યા.

પતિને પત્ની પર અનૈતિક સંબંધ રાખવાની શંકા હતી. પતિનું કહેવું છે કે તેની પત્નીનું કોઇ બીજા પુરૂષ સાથે શારીરિક સંબંધ છે. તે તેને દગો દઇ રહી હતી અને તેના છુપાઇ છુપાઇને બીજા પુરૂષ સાથે સંબંધ બનાવતી હતી. આ માટે તેણે સબક શિખડાવવા તેના ઇનરવિયરમાં લાલ મિર્ચ નાખી દીધી.

 

 

કોર્ટમાં નેલ્લી સિમમ્બોએ જણાવ્યું કે તેની પતિએ તેને પહેલા પણ મારવાની કોશિષ કરી હતી. તેણે સુવા સમયે તેનું ગળું દબાવાની કોશિષ કરી હતી. પતિનું કહેવું છે કે તેની પત્ની સાથે સંબંધ બનાવવાની ના પાડતી હતી. જયારે તેના પર્સમાં ઉપયોગ કરેલા કોન્ડોમ મળ્યા, જેનાથી તેને શંકા હકીકતમાં બદલી ગઇ.

કોર્ટએ પતિ-પત્નીના છુટાછેડા કરાવ્યા અને પત્નીને તેની રૂપિયા પણ અપાવ્યા અને સાથે જ બાળકોની કસ્ટડી પણ પત્નીને અપાવી. પતિએ દર મહિને પત્ની અને બાળકોનો ખર્ચ આપવો પડશે.