એક નાનકડી સોપારી તમારા બધા સપના પુરા કરી શકે છે. કરી જોવો આ ઉપાય

14 Jun, 2018

 શું તમે જાણો ચો કે પણ માં ખાવા સિવાય સોપારી ના ક્યાક્યા ઉપયોગ હોઈ છે ? તો આજે અમે તમને જણાવીશું. ઘર માં એક નાનકડી સોપારી રાખવાથી તમારી આર્થિક પરિસ્થિતિ તો સારી થાય જ છે પણ તમને બીજા પણ ઘણા ફાયદા થાય છે. 

 
કહેવામાં આવે છે કે જો સોપારીને મંત્રો દ્વારા અભિમંત્રિત કરીને રાખવાથી ઘર માં સકારાત્મક એનર્જી આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જેના ઘર માં સિદ્ધ સોપારી હોઈ છે તેના ઘર માં ક્યારેય લક્ષ્મીજી ની કમી નથી થતી.
 
જો તમારી કોઈ ઈચ્છા પુરી ના થતી હોઈ તો મનોકામના પૂરતી માટે તમે સારા મુહર્ત માં કોઈ મંદિર માં જઈને એક સોપારી અને તાંબા ના લોટમાં ગંગા જળ ભરી ને કૈક દક્ષિણ રાખો. ઈશ્વર ની કૃપા થી તમારી ઈચ્છા પુરી જરૂર થશે.