Entertainment

પોર્ન સ્ટારમાંથી બોલીવુડ અભિનેત્રી બનેલી સની લિયોન હવે ૧પ તારીખથી શરૂ કરે છે નવો વેપાર

 પોર્ન સ્ટારથી બોલિવૂડ અભિનેત્રી બનનાર સની લિયોન વીબર હવે પોતાનું નસીબ કોસ્મેટિક ઉત્પાદકમાં અજમાવવાની છે. નવા વેપારની જાહેરાત સનીએ સોશિયલ મીડિયા પર કરી હતી. સનીએ એક તસવીર શેયર કરીને

ફેન્સને જણાવ્યું હતું કે પંદરમી માર્ચથી સ્ટા સ્ટ્રક બાય સની લોન્ચ કરી રહી છું. તમારી શુભેચ્છાની તાતી જરૂર છે. પંદરમી માર્ચથી મારી નવી કોસ્મેટિક લાઇન શરૂ કરી રહી છું જે વિશ્વભરના શોપિંગ મોલ્સ તેમ જ બિગબજારમાં ઉપલબ્ધ રહેશે. સનીએ જણાવ્યું હતું કે પંદરમી માર્ચથી નવા વેપારમાં ઝંપલાવી રહી છું તેમ જ મારી દત્તક પુત્રી નિશાને પણ સમય આપી રહી છું. આ મારા જીવનનો સૌથી સુંદર અનુભવ છે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post