અમદાવાદની શરમજનક ઘટના : પિતાએ પુત્રી પર પોતાના પરિવારની સામે જ કર્યો બળાત્કાર

09 Feb, 2018

 અમદાવાદની એક એવી ઘૃણાસ્પદ અને શરમજનક ઘટના બની છે. અમદાવાદના ઝુંડાલ વિસ્તારમાં એક નરાધમ પિતાએ ૧પ વર્ષની પુત્રી પર પોતાના પરિવારની સામે જ બળાત્કાર ગુજાર્યોે હતો. જેથી પત્ની અને પુત્રીએ આ અત્યારચારની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી પિતા ઝુંડાલ ગામમાં ઈંટોની ભઠ્ઠીમાં કામ કરે છે. આ ઘટના 5 ફેબ્રુઆરીના રોજ બની હતી. સાવકા પિતાએ ઘરે આવીને 15 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ નરાધમ કૃત્ય તેણે પોતાની પત્ની અને બાળકોની નજર સામે જ કર્યું હતું. તેમજ પત્નીએ તેને આવું કરતા રોકતા તેણે પત્નીને માર માર્યો હતો અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 6 ફેબ્રુઆરીના રોજ પણ આ નરાધમ ઘરે જ રહેતા પત્ની કંઈ કરી શકી ન હતી. પરંતુ 7 ફેબ્રુઆરીએ આરોપી પિતા બહાર જતા પત્ની અને પુત્રી અડાલજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે માતાની ફરિયાદના આધારે સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી. જેના બાદ હેવાન પિતાની ઝુંડાલ ખાતેથી