૩ અભિનેતાઓની સાથે રહયું છે સોનાલીનું અફેર, પરંતુ ત્રણેયની સાથે વાત બગડી, સલમાન તો આજે પણ ભોગવી રહયો છે સજા

10 Jul, 2018

 સોનાલી બેંદ્રે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક પ્રખ્યાત અભિનેત્રી છે. સોનાલી બેંદ્રેની ખુબસુરતીના લાખો દિવાના છે. સોનાલી બેંદ્રેએ પોતાના સમયમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

 

 

છેલ્લા કેટલાક દિવસોથી સોનાલી બેંદ્રે એકવાર ફરીથી સમાચારોમાં આવી ગઇ છે જેનું કારણ છે તેની બિમારી છે. સોનાલી બેંદ્રે કેન્સરથી પીડિત છે અને તેની સારવાર અમેરિકામાં ચાલી રહી છે. સોનાલી બેંદ્રેએ વર્ષ ૨૦૦૨માં ફિલ્મ ડાયરેકટર રિકકી બહલની સાથે લગ્ન કરી લીધા હતા. આજ અમે તમને તે પ્રખ્યાત અભિનેતાઓ વિશે જણાવીશું જેની સાથે સોનાલીનું સિરીયસ અફેર રહી ચુકયું છે.
 
 

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનું આવે છે. સલમાન ખાન અને સોનાલી બેંદ્રેના અફેરની વિશેષ તો બધા જાણે જ છે. ફિલ્મ હમ સાથ સાથ હૈની શુટીંગ દરમ્યાન સોનાલી બેંદ્રે અને સલમાન ખાન એકબીજાના ઘણા નજીક આવ્યા હતા. સલમાનને સોનાલીના કહેવા પર જ કાળા હરણનો શિકાર કર્યો હતો. પછી કંઇક એકબીજાના મતભેદને કારણે આ બંને એકબીજાથી અલગ થઇ ગયા. હવે આ બંને એકબીજાને ઘણી નફરત કરે છે.

 

 

 

 

બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની સાથે પણ સોનાલી બેંદ્રેનું નામ જોડાઇ ચુકયું છે. જણાવવામાં આવે છે કે સોનાલી બેંદ્રે અને સુનીલ શેટ્ટી એકબીજાને ઘણો પ્રેમ કરતા હતા અને આ બંને લગ્ન પણ કરવા માંગતા હતા. સુનીલ શેટ્ટી અને સોનાલી બેંદ્રેએ ઘણી બોલીવુડ ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. પરંતુ થોડાક સમય પછી આ જોડી અલગ થઇ ગઇ.

 

 

તમને જાણીને હેરાની થશે કે પાકિસ્તના ક્રિકેટર શોએબ અખ્તરની સાથે પણ સોનાલીનું અફેર રહી ચુકયુંં છે. શોએબ અખ્તરે ઇન્ટરનેશનલ ક્રિકેટના ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શોએબ અખ્તર અને સોનાલી બેંદ્રેને ઘણી જગ્યા એક સાથે જોવા મળ્યા હતા.