૩ કલાક સુધી છોકરીના શરીરને ચીપકીને રહયો નાગ, ત્યારપછી જે થયું જાણીને વિશ્ર્વાસ નહીં કરો

22 Jun, 2018

 નાગ આ ધરતી પર ડાયનાસોરના યુગથી જ છે. આટલા લાંબા સમયથી આપણે નાગ વિશે ઘણી વાત જાણી ચુકયા છીએ. તો પણ સાપોની દુનિયા આજે પણ રહસ્મયી નજર આવે છે. કહે છે કે સાપ આ ધરતી પર ૧૩૦ મિલિયન વર્ષોથી છે. દુનિયામાં સાપોની લગભગ ૨૫૦૦થી વધારે પ્રજાતિયા છે. એમાં માત્ર ર૦ ટકા પ્રજાતિઓ જ ઝેરેલી હોય છે. ભારતમાં સાપોની લગભગ ૩૦૦ પ્રજાતિ છે. સાપ વિશે કહેવામાં આવે છે કે તે કોઇપણ વસ્તુને ચાવીને નથી ખાતો પરંતુ સીધું પેટમાં ગળી જાય છે. એમ તો સાપ માણસો પર હુમલા નથી કરતા પરંતુ જો કોઇ તેને પરેશાન કરે તો તેને છોડતા પણ નથી. ત્યાં ઘણા સાપ એવા પણ હોય છે જે કોઇ મતબલ વિના માણસો પર હુમલો કરી દે છે. પરંતુ તમે કયારેય સાંભળ્યું છે કે એક સાપ કલાકો સુધી કોઇ મનુષ્યના શરીરને ચીપકી રહે અને ડંખ પણ ન મારે. આ વાત થોડી પચે એવી નથી. પરંતુ ઉત્તરપ્રદેશથી આ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો જેના વિશે સાંભળીને તમે ખરેખર હેરાન થઇ જશો. કાનપુરની રહેવાવાળી ખુશ્બુની સાથે એક આવો હચમચાવી દે તો બનાવ બન્યો છે જેના વિશે વિચારવાથી પણ તેની રૂંવાટા ઉભા થઇ જાય છે. એવું શું થયું હતું તે છોકરીની સાથે ચાલો તમને બતાવીએ.

 

 

જણાવી દઇએ કે ખુશ્બુ અરખૈયા થાના વિસ્તારમાં રહેવાવાળા શ્રવનકુમારની દીકરી છે. રવિવારની રાતે ખુશ્બુ પોતાના ઘરમાં સુઇ રહી હતી. તે ચાદર ઓઢીને સુઇ રહી હતી. ત્યારે અચાનક કયાંકથી સાપ આવીને તેની ચાદરમાં ઘુસી જાય છે અને ખુશ્બુને એ વાતનો ખ્યાલ પણ નથી લાગતો. થોડીવાર પછી ખુશ્બુની કાકી તેને ઉઠાડવા આવે છે જેવી જ તે ચાદર ઉઠાવે છે તો તેની ચીસ નીકળી જાય છે. તે જુએ છે કે એક સાપ ખુશ્બના શરીરથી ચીપકેલો છે અને પોતાના ફેણ ઉઠાવીને ઉભો છે. આ વાતની જાણકારી ગામમાં ફેલાઇ જાય છે અને ધીરેધીરે ગામવાળાઓ આ અનોખું દૃશ્ય જોવા ખુશ્બુના ઘરે એકઠ્ઠા થઇ જાય છે.
 
 
 

થોડીકવાર શરીરથી ચીપકીને રહયા પછી સાપ ત્યાંથી ચાલ્યો જાય છે. પરંતુ હેરાન કરવાવાળી વાત એ છે કે ત્રણ કલાક સુધી શરીર ચીપકેલો હોવા છતાં સાપે ખુશ્બુને કોઇ નુકસાન ન પહોંચાડયું. સાપે ખુશ્બુને ડંશ ન માર્યો. આ વાત લોકો માટે પચાવી થોડી મુશ્કેલ છે. લોકો તેને દૈૈવીય ચમત્કાર કહેવા લાગ્યા છે. ગામવાળાના અનુસાર જયારે ખુશ્બુના ગળામાં સાપ હતો ત્યાં ગામવાળાના બધા સવાલોના જવાબ આપી રહી હતી. એટલું જ નહીં ખુશ્બુએ બધાને આશીર્વાદ પણ આપ્યા. જેવો જ સાપ ગળેથી ઉતરી ગયો ખુશ્બુ બેભાન થઇને પડી ગઇ. હોંશમાં આવ્યા પછી તેણે કહયું કે તેને સપનામાં નાગ દેવતા જોવા મળતા હતા. તેણે કહયું કે તે જલ્દી જ ફરીથી આવશે. ત્યાં હાજર લોકોએ સાપને શિવનું રૂપ સમજવા લાગ્યા હતા. તેણે સાપ પર ઘણા ફુલમાળાનોઈ વર્ષા કરી.