અજય દેવગણની આ ઓનસ્ક્રીન પત્નીએ આપ્યા છે સૌથી વધુ બોલ્ડ સીન, વિશ્ર્વાસ ન હોય તો જોઇ લો આ તસવીરો

11 Sep, 2018

 બોલીવુડ ફિલ્મ દૃશ્યમમાં અજય દેવગણની પત્નીની ભુમિકામાં નજર આવનારી એકટ્રેસ શ્રિયા સરન આજે પોતાના ૩૬મો જન્મદિવસ મનાવી રહી છે. ફિલ્મમાં સીધી સાદી મહિલાની ભૂમિકામાં નજર આવનારી શ્રિયા અસલ જિંદગીમાં ઘણી જ ગ્લેમરસ અને હોટ છે. આજે તેના જન્મદિવસના અવસર પર જોઇએ તેની ટોપ પ હોટ તસવીરો.

શ્રિયા સરનના સાઉથમાં મોટા મોટા એકટરની સાથ કામ કર્યું છે. દેહરાદુનમાં જન્મેલી શ્રિયાએ હિંદી, મુસ્લિમ, તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
 

શ્રિયા બોલીવુડમાં પહેલીવાર ૨૦૦૩માં તુઝે મેરી કસમમાં નજર આવી હતી. ફિલ્મમાં તેની જબરદસ્ત એકટીંગ પસંદ આવી હતી. ત્યાર પછી થોડા તુમ બોલો થોડામ, બાબુલ, અપહરણ, ગલી-ગલી ચોર હૈ અને ન ઘર કે ન ઘાટ કેમાં નજર આવી. છેલ્લીવાર તે દૃશ્યમમાં નજર આવી હતી. જેમાં તેણે અજયદેવગણની પત્નીનું પાત્ર કર્યું હતું. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.

શ્રિયા સોશ્યલ મીડિયા પર ઘણી એકટવી રહે છે અને પોતાના ચાહવાવાળાઓની વચ્ચે પોતાની ખુબસુરત તસવીરો પોસ્ટ કરતી રહે છે. પોતાની હોટ તસવીરો લઇને તે ચર્ચામાં પણ બની રહે છે.