નીચે પેન્ટ ન પહેરાવાના કારણે શિલ્પા શેટ્ટી થઇ ટ્રોલ, લોકોએ સલાહોનો વરસાદ કરી દીધો

25 Aug, 2018

 બોલીવુડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીની તેની એક તસવીરને લઇને લોકોએ ટ્રોલ કરી છે. આ તસવીરને જોઇને લોકોએ તેના ફેશન સેન્સનો મજાક ઉડાડી છે અને કોમેન્ટસ કરે છે કે કદાચ તે પેન્ટસ પહેરવાનું ભુલી ગઇ છે.

શિલ્પા શેટ્ટીન આ તસવીર સોશ્યલ મીડિયા પર ઘણી સર્કુલેટ થઇ રહી છે. જો કે આ તસવીર જુની છે પરંતુ યુઝર્સને કદાચ તેની આ ફેશન પસંદ ન આવી અને તેમણે શિલ્પાની આ તસવીર પર અલગ અલગ રીતની કોમેન્ટ કરી છે. લોકોએ લખ્યું છે કે શિલ્પા પેન્ટસ પહેરવાનું ભુલી ગઇ.