ચંદન ચાવાળાની પત્ની પર કોઇ ડાયરેકટરની નજર પડી જાય તો બનાવી દે હીરોઇન, જુઓ તસવીરો

27 Aug, 2018

 થોડાક વર્ષ પહેલાની વાત છે, કપિલ શર્માનો કોમેડી શો આપણી દિનચર્યાનો ભાગ હતો. આ કોમેડી શોના પાત્રો આપણા માટે એટલા ફ્રેન્ડલી હતા કે પરિવારનો ભાગ જ લાગતા હતા. લોકોની સાથે આ શોના કનેકશન જ તેને પોપ્યુલર બનાવ્યો હતો. ઘણા દિવસો સુધી બધુ ઠીકઠાક ચાલી રહયું અને પછી અચાનક આ કોમેડી શોમાં એકશન થવા લાગ્યા. કોઇ જુની ઇમારતની જેમ હંસીનો મિનાર પણ પડી ગયો.

 

 
કપિલ શર્માના આ સફરમાં શરૂથી લઇને છેલ્લે સુધી કોઇ સાથ હતું તો તે છે ચંદન પ્રભાકર, કોમેડી કિંગના નાનપણના દોસ્તને શોમા ચંદુ ચાયવાલાનો અભિનય આપવામાં આવ્યો હતો. એક કલાકના શોમાં ચંદુ માંડ પ મિનિટ માટે આવતો હતો. તેમ છતાં તે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવામાં સફળ રહયો હતો. છેલ્લા ઘણા દિવસોથી તે દેખાઇ નથી રહયો. આ દરમ્યાન જયારે તેની જાણકારી મેળવી રહયા હતા ત્યારે તેની પત્ની તસવીરો સામે આવી.
 

શોમાં ચંદનના મોંની ઘણી મજાક ઉડાડવામાં આવતી હતી પરંતુ શો પછી તેના ખતરનાક લુકસ અને તેની ખુબસુરત પત્નીને જોઇને તમારું મોં ખુલ્લુ રહી જશે.

વર્ષ ૨૦૧૫માં ચંદને નંદિની ખન્નાની સાથે લગ્ન કર્યા હતા.

 

જો કે આ એરેન્જ મેરેજ હતા પરંતુ બંનેની વચ્ચે પારિવારીક સંબંધ પહેલાથી જ હતો.

 

 

નંદિનીની સાથે લગ્ન પછી ચંદનની કિસ્મત વધુ તેજીથી ચમકવા લાગી. લગ્નના સમયે કપિલનો શો ટોપ પર હતો, શો બંધ થયા પછી ચંદન દુ:ખી જરૂર થયો પરંતુ તેની પાસે કામ ઘણું છે. હવે તે પંજાબી ફિલ્મોમાં સક્રિય ભુમિકાઓ નિભાવી રહયો છે.

હાલમાં જ ચંદન અને નંદિની મમ્મી પપ્પા બની ચુકયા છે, તેમને એક દીકરીના પેરેન્ટ બનવાનો મોકો મળ્યો છે.