પ્રોડ્યૂસર ની સાથે સુતા પછી આ અભિનેત્રીને મળ્યું કામ, હવે બોલી, યુવતીઓ પોતે જ કરાવે છે પોતાનો બળાત્કાર

18 Jun, 2018

 અભિનેત્રી ટિસ્કા ચોપડાનું કહેવું છે કે યૌન ઉત્પીડનના મામલામાં મહિલાઓ પણ બરાબરની દોષી હોય છે પરંતુ તે બધો જ ગુનો પુરૂષોના માથે ફોડે છે.

તેનું કહેવું છે કે મહિલાઓ થોડાક વધુ જ આરોપ લગાવે છે. ટિસ્કાનું કહેવું છે કે મહિલાઓ પોતે જ પોતાનું શોષણની અસુરક્ષિત સ્થિતિમાં લઇ જાય છે, તો તે પણ શોષણની દોષી છે.

આ દિવસોમાં સોશ્યલ મીડિયા પર મીટુ ના નામે સોશ્યલ મીડિયા પર એક અભિયાન ચાલી રહી છે જેમાં મહિલાઓ પોતાની સાથે થયેલા યૌન શોષણ વિશે જણાવી રહી છે. તેમાં સામાન્ય યુવતીઓની સાથે ઘણી જાણીતી હસ્તીઓ પણ પોતાની વાત રાખી રહી છે. તેના પર ટિસ્કાએ પોતાની વાત કહી છે.

 

 

ટિસ્કાએ કહયું કે, આ યુવતીઓ હોટલના રૂમમાં કેમ જાય છે ? તેને પોતે જ સુરક્ષાનો ખ્યાલ નથી ? એક મહિલા તરીકે હું કહીશ, પહેલા પોતાની રક્ષા કરો. ટિસ્કાએ એક ટવીટાં લખ્યું હતું, એક અસ્થાયી ના, વિનમ્ર ના અને ના નો મતલબ આશંકા હોય શકે છે. એક ખરાબ ના નો અર્થ હાં છે. મારા પર થોડો વધુ જોર આપો હું માની જઇશ.

પોતાના ટવીટ પછી ટિસ્કા સોશ્યલ મીિ૯યા પર ટ્રોલ થઇ રહી છે. તેના આ ટવીટ પર ઘણા યુઝર્સે તેને ટ્રોલ કરી છે. એક યુઝર્સે કહયું, સુરક્ષિત જગ્યા કયાં છે ? ઓફિસમાં ? કારમાં ? કે ઘરમાં ? ઉત્પીડન કહીં પણ થઇ શકે છે. ઘણી યુવતીઓએ પણ સોશ્યલ મીડિયાના આ નિવેદનને અસંવેદનશીલ કહયું. એક યુઝર્સ લખ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છોકરીઓ શું જોવું પડે છે, તેના પર ટિસ્કા પોતે સચ્ચાઇ જણાવી ચુકી છે અને પછી તે એવું કહી રહી છે તો એ દુ:ખદ છે.

 

 

ટિસ્કા ચોપડા ભલે જ હવે રૂમ સુધી જવાવાળી યુવતીઓને બરાબરની દોષી ઠેરવે છે પરંતુ ગયા વર્ષે તેને ખુલાસો કર્યો હતો કે તે એક ફિલ્મની શુટીંગ દરમ્યાન પ્રોડયુસરના રૂમમાં ગઇ હતી, ત્યાં તે પ્રોડયુસરે તે બધું કર્યું જે તે ઇચ્છતો હતો.

Loading...

Loading...