સંજય દત્ત ની સાથે સુવા વાળી 308 ગર્લ ફ્રેન્ડ ના નામ માં 6ઠુ નામ તમને હલાવી દેશે

13 Jun, 2018

 સંજય દત્તની બાયોપિક સંજુ નું ટ્રેલર આવ્યા બાદ અને રાજ ખુલવા લાગ્યા છે , નશામાં હોવાથી અને જેલ જવાના વિષય માટે બધા જાણે જ છે , પણ હવે તમારી સામે અંગત જીવન ના અમુક રાઝ ખુલશે..
 
આ વાત સંજય દત્ત ના પ્રેમ પ્રકરણ ના વિષય માં છે આમ તો પ્લેય બોય ના નામ થી ઓળખાતા સંજય દત્ત ને 308 ગર્લ ફ્રેન્ડ નો દાવો કર્યો છે અને એમાં બૉલીવુડ ની ફેમસ મહિલાઓ ના નામ જાણી ને તમને હેરાન ગતિ થઇ જશે .
 
ટીના અંબાણી : અંબાણી ના નામ થી ઓળખાતી ટીના એક સમયે સંજય દત્ત ની ગર્લ ફ્રેન્ડ હતી.
રુચા શર્મા : આગ હી આગ ફિલ્મ દરમિયાન બને ની મુલાકાત થઇ હતી , થોડા સમય બાદ તે બની લગ્ન પણ કરી લીધા હતા એક દીકરી નો જન્મ પણ થયો  પણ 1996 માં રુચા ના કેન્સર ના કારણે મૃત્યુ થઇ ગયું.
 
માધુરી દીક્ષિત :  ફિલ્મ સાજન સમયે બને વચ્ચે ખુબજ નજીકતા વધુ હતી. 1993 માં બૉમ્બ બ્લાસ્ટ માં સંજય દત્ત નું નામ ખુલતા બને વચ્ચે દુરી વધી ગઈ..
 
એ સિવાય રિયા પિલાઈ , લીઝ રે, રેખા નું નામ પણ જોડાઈ જાય છે , જેમાં રેખા નું નામ લેતાજ બધા ચોકી જશે. ફિલ્મ જમીન આસ્મા સમયે બને નજીક આવ્યા હતા ખબર તો એ પણ છે કે રેખા સિંદૂર પણ સંજય ના નામ નું લગાડે છે બને ના લગ્ન સમાચાર પણ આવ્યા પણ એ સંબંધ લમ્બો ના ચાલ્યો.
 
ત્યાર બાદ માન્યતા સાથે સંજય દત્તે લગ્ન કરી લીધા