ટીવીની સૌથી સુંદર અભિનેત્રીને ડ્રેસએ આપ્યો હતો દગો... કેમેરામાં કેદ થઇ ગયું હતું ન થવાનું

19 Sep, 2018

 બિગ બોસ દ્વારા ફિલ્મોમાં એન્ટ્રી લેનારી સના ખાનને બોલીવુડમાં એન્ટ્રી કર્યા પછી ઘણા બોલ્ડ સીન કર્યા છે. સનાએ આ પહેલા સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

જયાં તે પોતાની બોલ્ડ અને હોટ ઇમેજ માટે જાણીતી છે. અને હવે બોલીવુડમાં એન્ટ્રી કરવાની સાથે સના ખાન વજહ તુમ હો મુવીમાં પોતાની હોટ ઇમેજને લઇને ચર્ચામાં આવી હતી.
 

પરંતુ શું તમે જાણો છો કે પોતાની ફિલ્મ કેરીયરમાં સના ઘણીવાર ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ચુકી છે. તે એક જવેલરી શોપની ઇનોગ્રેશ પર ગઇ હતી, જયાં તેમણે ઘણી ખુબસુરત પિંક સાડી પહેરી હતી. પરંતુ તે સાડીની અંદર કંઇક પહેરવાનું ભુલી ગઇ હતી. જેના કારણે તે લોકોની નજર તેના પ્રાઇવેટ પાર્ટસની તરફ ખેંચાઇ ગઇ હતી. અને તે વોર્ડરોબ માલફંકશનની શિકાર થઇ ગઇ.

આ આખી ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ. જે પછી તે વીડિયો વાયરલ થઇ ગયો. જો કે એ ઘટનાનને સનાની ભુલની જેમ જ જોવામાં આવી રહયો હતો, પરંતુ ઘણા લોકો તેને પબ્લીસીટી સ્ટંટ પણ માની રહયા છે.