કમાલ થઇ ગયું : બોલીવુડની આ ખુબસુુરત હિરોઇન નીકળી વિજય માલ્યાની દીકરી... કોઇને ખબર ન હતી

13 Jun, 2018

 વિતેલા દિવસો ભારતીય બેંકોના કર્જદાર અને ફરાર ઉદ્યોગપતિ વિજય માલ્યાને લઇને મુખ્ય સુચના આયુકતએ વિત્ત મંત્રાલયને ફીટકાર લગાવી છે. કહેવામાં આવ્યું છે કે, પાંચ દિવસની અંદર જાણકારી આપો.

 

જો તમારી પાસે નથી તો આરબીઆઇ અને સંબંધિત બેંકોને પત્ર લખો. આગલા મહિનાથી ફરીથી સુનવાઇ થશે. હકીકતમાં આરટીઆઇ કાર્યકર્તા રાજીવ ખેરે ૧૬ માર્ચ ૨૦૧૬માં પ્રધાનમંત્રી કાર્યાલયથી જાણકારી માંગી હતી કે ઉદ્યોગપતિ વિજય માલ્યાએ કયા કયા બેંકથી કેટલું ઋણ લીધું ? તેની સામે ગેરંટી શું રાખી ? ગેરેન્ટ કોણ હતું ? આ પત્રને પ્રધાનમંત્રી કાર્યાલયએ નાણા મંત્રાલયને જાણકારી આપી દીધી છે.

  

વિજય માલ્યાનું નામ આવતા જ, પૈસા, પાર્ટી અને મોડેલ્સની તસવીરો મગજમાં ફરવા લાગે છે. વિજય માલ્યાની લકઝરી લાઇફની ચર્ચા દરેક બાજુ થાય છે. આજે માલ્યાની ઇમેજ એક ડિફોલ્ટરના રૂપમાં બની ગઇ છે. લિકર કિંગના નામથી પ્રખ્યાત વિજય માલ્યા વેપારથી વધારે પોતાની લકઝરી લાઇફ, દોલત અને શોહરતને લઇને ચર્ચામાં રહેતો હતો. લગભગ ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન ડિફોલ્ટ કરવાવાળો વિજય માલ્યાને કાર લવર્સ પણ કહેવામાં આવે છે. 

જણાવી દઇએ કે બોલીવુડ એેકટ્રેસ સમીરા રેડ્ડીનો વિજય માલ્યા સાથે ખાસ સંબંધ છે. આ સંબંધ છે દીકરીનો. માલ્યાની સાથે તેની એક તસવીર ઇન્ટરનેટ પર ઘણી જ વાયરલ થઇ હતી ત્યારે લોકોએ હીરોઇનને બિઝનેસ ટાયકુનની સાથેના સંબંધ પર સવાલ ઉઠાવ્યા હતા. એમ ઘણા લોકો જાણે છે કે તેણે સમીરાનું કન્યાદાન કર્યું હતું. સમીરા તેની સંબંધી છે. તે વિજય માલ્યાને અંલ કહીને બોલાવે છે. 

એમ તો વિજય માલ્યાની લાઇફમાં છોકરીઓની કમી નથી રહી, પરંતુ ત્રણ ખુબસુરત મહિલાઓ પર તે સૌથી વધારે ફીદા હતા. તેનો જન્મ ભારતમાં ૧૮ ડિસેમ્બર ૧૯૫૫ના થયો હતો. માલ્યા બિનેસ કિંગફિશર એરલાયન્સના અધ્યક્ષ તથા ઉદ્યોગપ વિઠ્ઠલ માલ્યાના દીકરો છે. લૈવિલ લાઇફસ્ટાઇલ, નાઇટલાઇફ જીવનાર માલ્યાની લાઇફમાં તમામ છોકરીઓ રહી છે. વિજય માલ્યાની લાઇફમાં સમીરા ત્યાબજીનું એક ખાસ સ્થાન રહયું છે. સમીરા એર ઇન્ડિયા એરલાઇન્સની એર હોસ્ટેસ હતી. તે જોવામાં ઘણી વધારે સુંદર હતી. તેથી જયારે માલ્યાએ તેને જોઇ તો પહેલી જ નજરમાં તેના દિવાના થઇ ગયા. સમીરા ત્યાબજીના પ્યારમાં ડુબેલા વિજય માલ્યાએ ૧૯૮૬માં તેની સાથે લગ્ન કરી લીધા. બંને એકબીજાની સાથે ખુશહાલ જિંદગી જીવી રહયા હતા. તેમને ૧૯૮૭માં એક દીકરો સિદ્ધાર્થ માલ્યા પણ થયો પરંતુ સમયની સાથે તેનો સંબંધ ડગમગવા લાગ્યો.

વિજય માલ્યાની લાઇફમાં રેખા માલ્યાની એન્ટ્રી થઇ. રેખા તેનો નાનપણનો પ્રેમ હતી. તે બંને એકબીજાને નાનપણથી ઓળખતા હતા. ખાસ વાતો એ છે કે રેખા પણ પહેલા પરિણીત હતી. રેખા અને વિજય માલ્યાએ જુન ૧૯૯૩માં લગ્ન કરી લીધા. વિજયને જયાં દીકરાના રૂપે પહેલા સિદ્ધાર્થ હતો ત્યાં રેખા માલ્યાની લગ્નથી લેલા અને કબીર નામના બે બાળકો હતા.