રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડાની ટોપલેસ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ

12 Sep, 2018

 ઇન્સ્ટાગ્રામ પર આજકાલ હોટ એન્ડ બોલ્ડ તસવીરો ઘણી ઝડપથી ટ્રેન્ડ કરવા લાગી છે. અવારનવાર એકટ્રેસ અને મોડેલ્સ પોતાની બોલ્ડ તસવીરો સોશ્યલ મીડિયા પર શેયર કરે છે. હવે આ લીસ્ટમાં એક નામ રામાયણ અને શ્રીકૃષ્ણ જેવી ધાર્મિક સીરીયલ બનાવનારા રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપડાન પણ સામેલ થઇ ગઇ છે. જેની કાતિલાના તસવીરો આ દિવસો સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે. સાક્ષીના આ હોટ અંદાજને યુઝર્સ ઘણા પસંદ કરી રહયા છે.

સોશ્યલ મીડિયા પર સાક્ષી ચોપડા ઘણી એકટીવ છે અને અવારનવાર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે તેની આ ફોટોઝ ઘણી ઉત્તેજક છે. ઇન્સ્ટાગ્રામ પર સાક્ષીના ૫ લાખ ૩૦ હજારથી વધારે ફોલોઅર્સ છે. સોશ્યલ મીડિયા પર સાક્ષી ચોપડા ઘણી ટોપલેસ તસવીરો પણ શેયર કરી ચુકી છે.