પ્રિયા પ્રકાશ પર ફીદા થયા ઋષિ કપુર, કહી દીધી આવડી મોટી વાત

17 Feb, 2018

 હંમેશા ગુસ્સા રહેવાવાળા ઋષિ કપુર પણ ઇન્ટરનેટ સેંસેશન બની પ્રિયા પ્રકાશ વારિયસ પર ફીદા થઇ ગયા છે. મીડિયા અને ફેન્ડસથી દલીલબાજી માટે પ્રખ્યાત ઋષિનું પણ દિલ પ્રિયા પ્રકાશે જીતી લીધું છે ત્યારે તો તેના વખાણમાં ટવીટ કર્યું છે, જે વાયરલ થઇ ગયો છે. પોતાના જમાનામાં રોમાંટિક હીરો રહેલા ઋષિ હવે પ્રિયાને જોઇને ફરી પાછા રોમાંટિક થઇ ગયા છે. ત્યારે તો કહેવાથી પણ ન ચુકયા કે, મેરે ટાઇમ મેં નહીં આઇ આપ, કયોં ?

ઋષિ કપુરએ ટવીટર પર પ્રિયા પ્રકાશની આંખ મારવાવાળી એક ફોટો શેર કરી. સાથમાં એમ પણ લખ્યું કે, હું આ છોકરી પ્રિયા વારીયર માટે મોટા સ્ટારડમની ઉમ્મીદ રાખું છું. થોડી શર્મિલી, થોડી શરારતી પરંતુ માસુમ. માય ડિયર પ્રિયા, આવાવાળા સમયમાં લોકો તને જોઇને બેતાબ થશે. ગોડ બ્લેસ યુ. મારા સમયમાં ન આવ્યા તમે, કેમ ? 

Loading...

Loading...