બોલીવુડની પ સૌથી ફલોપ હીરોઇન... એકટીંગ ઝીરો, પરંતુ અમીર શખ્સને પટાવીને લગ્ન કર્યા અને અરબપતિ બની ગઇ

11 Jul, 2018

 આજના સમયમાં રૂપિયા બોલે છે. ખાસ કરીને બોલીવુડમાં, તમારી એકટીંગ સારી છે તો તમારા ઉપર રૂપિયાનો વરસાદ થશે. નહીંતર તમે કયારે ગાયબ થઇ જશો કોઇને ખબર નહીં પડે. બોલીવુડમાં ઘણી જ હીરોઇન એવી આવી જેનો એકટીંગનો જાદુ જનતા પર ન ચાલ્યો. આ હિરોઇનને આ વાતને સમજી અને સમય જતા ધનિક વ્યકિતને પટાવી અને લગ્ન કરીને ઘર વસાવી લીધું. આજે આ બધી હિરોઇન અરબોપતિ છે.

 

 

કહેવામાં આવે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય છે પરંતુ ખુશીઓ નહીં. પરંતુ કેટલીક હસીનાઓએ આ વાતને ખોટી સાબિત કરી છે. કોઇએ પોતાના લાઇફ પાર્ટનર કરોડોના બિઝનેસ કરવાવાળા તો કોઇએ અમીર આદમીથી લગ્ન કરીને પોતાની લાઇફ સુરક્ષિત કરી લીધી છે. આવો જાણીએ તે હીરોઇનના નામ.

૧. ટીના અંબાણી

 

 

અંબાણીની વહુ બનતા પહેલા ટીના હીરોઇન હતી. જો કે ફિલ્મોમાં આ એકટ્રેસ સફળ ન રહી પરંતુ તેને લગ્ન કરવા માટે દેશના સૌથી અમીર વ્યકિતઓમાંથી એક અનિલ અંબાણીની પસંદગી કરી. હવે તમે જાણો છો કે ટીના કઇ રીતની લાઇફસ્ટાઇલ જીવતી હશે.

ર. સેલિના જેટલી

 

 

સેલિનાનો બોલીવુડ કેરીયર ઘણું નાનું હતું, તેણે બોલીવુડમાં ખાસ સફળતા ન મળતી તો તેને સમજદારી બતાવતા પીટર હૈગથી લગ્ન કરી લીધા, જે દુબઇ અને સિંગાપુરના ઘણા હોટલ્સના માલિક છે. લગ્ન પછી સેલિનાની જિંદગી આખી બદલાઇ ગઇ.

 

 

૩. શિલ્પા શેટ્ટી

 

 

બોલીવુડની સ્વીટહાર્ટ શિલ્પા શેટ્ટી ભલે જ બોલીવુડમાં ટોપની હીરોઇનમાં સામેલ હોય પરંતુ તેને બ્રિટીશ બિઝનેશમૈન રાજ કુંદ્રાથી લગ્ન કર્યા. જાણવામાં આવે છે કે દરરોજ લગભગ ૧૦૦ મિલિયન ડોલર કમાઇ છે, જેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે શિલ્પા કેવી લાઇફસ્ટાઇલ વ્યતીત કરતી હશે.

૪. આસિન

 

 

બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં નામ કમાયા પછી આસિનને રાહુલ શર્માની સાથે લગ્ન કરી લીધા, જે માક્રોમૈકસ અને કેટલીક અન્ય કંપનીનો માલિક છે, જેની કંપની દર વર્ષે ખબરોમાં રૂપિયા કમાઇ છે. આસીન બોલીવુડમાં પોતાનું જલવો વધારે દિવસો સુધી દેખાડી ન શકી.

પ. અમૃતા અરોડા

 

 

તેનું પણ ફિલ્મી કેરીયર ઘણુ સફળ ન રહયું. પરંતુ અમૃતા અરોડાએ બિઝનેસમૈન બોયફ્રેન્ડ શકીલની સાથે લગ્ન કરી લીધા, જે રેડસ્ટોન ગુ્રપ નામની કંસ્ટ્રકશન કંપનીનો માલિક છે.