સર્વેમાં ખુલાસો : મોજા પહેરીને શારીરિક સંબંધ બાંધવાથી થાય છે આ ફાયદાઓ

13 Jun, 2018

 હાલમાં જ નેધરલેન્ડની ગોનિન્જમ યુનિવર્સિટીના એક સર્વે કરવામાં આવ્યું છે જેમાં અ વાત પ્રમાણિત થાય છે જે લોકો મોજા પહેરીને સેકસ કરે છે તે પોતાની લાઇને સારી રીતે એન્જોય કરી શકે છે.

હકીકતમાં જયારે તમે મોજા પહેરો છો ત્યારે તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે તેનાથી તમારા પગની નસોમાં બ્લડ સર્કુલેશન બન્યું રહે છે. એ વાતો સાફ છે કે જયારે તમારું બ્લડ સર્કુલેશન વધશે ત્યારે તમે વધારે એકિટવ રહેશો.. જયારે તમે એકિટવ વધારે રહેશો તો તમે સારી રીતે ઇંટિમેન્ટ થઇ શકશો.

મોજા પહેરીને સેકસ કરવાથી તમને તથા તમારા પાર્ટનરને ચરમસુખ પ્રાપ્ત થશે. વધુ પડતા લોકો માત્ર ઠંડીની ઋતુમાં મોજા પહેરીને સુવે છે પરંતુ તેને એ ખબર નહીં હોય કે જો તમે મોજા પહેરીને સેકસ કરશો તો તેનો ભરપુર આનંદ લઇ શકશો. પરંતુ હવે તમને આ વિશે ખબર પડી ગઇ છે તો તમે આ રીત અપનાવીને તમારા પાર્ટનરે સંતુષ્ટ કરી છો.