જુઓ ગૌરી અને શાહરુખનો બેવડા હોલી ડાન્સ, ગયા વર્ષે આગની જેમ વાયરલ થયો હતો વીડિયો

01 Mar, 2018

દેશમાં હોળીનો રંગોનો તહેવાર માનવામાં આવી રહયા છે. આ ખાસ તહેવાર પર ફિલ્મી સિતારો પણ પાછળ નથી રહેતા.
અમે તમને જણાવી દઇએ કે ગયા વર્ષે ૨૦૧૭માં કિંગ શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરીનો એક હોળી ડાન્સ વીડિયો ઘણો વાયરલ થયો હતો. શાહરુખ અને ગૌરી નશામાં ચુર ખુલ્લેઆમ ડાન્સ કરી રહયા હતા. આ વીડિયો સોશ્યલ મીડિયા પર આગની જેમ ફેલાઇ ગયો હતો.
એક સમય એવો પણ હતો જયારે શાહરુખ દિલ ખોલીને હોળી રમતો હતો. શાહરુખે જણાવ્યું હતું કે ભાંગ પીને ગૌરીએ એકવાર હોળીમાં જોરદાર ડાન્સ કર્યો હતો. તે પોતે પણ હોળીના રંગના નશામાં ડુબી ગયો હતો. તે વર્ષે હોળીમાં તેની પત્ની ગૌરીએ તેનો પુરો સાથ આપ્યો હતો.

Loading...

Loading...