"ના કજરે કી ધાર"ની એકટ્રેસ યાદ છે ? અત્યારે પણ લાગે છે એકદમ હોટ, ફોટો જોવાનું ચુકતા નહીં...

22 Feb, 2018

 અક્ષયકુમાર અને સુનિલ શેટ્ટીની ફિલ્મ મોહરા કોને યાદ નહીં હોય. ફિલ્મની વાર્તા અને સંવાદ ઘણા સરસ હતા. પરંતુ એક વાત જે દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મના લોકપ્રિય ગીત ના કજરે કી ધાર અને તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત હતા.

રવિના ટંડને મસ્ત મસ્ત ગીત પર ડાન્સ કર્યો હતો જયારે પુનમ ઝવર(ફિલ્મમાં સુનિલ શેટ્ટીની પત્ની)એ ના કજરે ના ધાર પર અભિનય કર્યો હતો. તેની ભારતીય સુંદરતાએ બધાને દિવાના કર્યા હતા. સાચું ને ?
 
 
દરેકે મોહરાની એકટ્રેસ પુનમના વખાણ કર્યા હતા તો પણ તેને વધુ ફિલ્મો મળી ન હતી. પછી તેણે સાઉથની ફિલ્મોમાં પ્રયત્ન કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યથી તેમને ભાગ્યએ સાથ ન આપ્યો. ૧૯૯૮માં તે જિયાલમાં ફરીએકવાર મોટા પડદે દેખાઇ હતી. સરળ અને સહજ પુનમ હાલમાં એકદમ હોટ અવતાર દેખાઇ રહી છે.
 

Loading...

 
ફરી એકવાર પુનમ અક્ષયકુમારની ફિલ્મ ઓહ માય ગોધમાં રાધે માંના રૂપમાં દેખાઇ હતી અને દરેક પોતાના અભિનયને પ્રેમ કરે છે. હાલમાં જે રીતે તે દેખાઇ રહી છે તેનામાં હવે ઘણો બદલાવ આવી ગયો છે ? જોવા માંગો છો તેને ? તેની હોટ અને નવી તસવીરો.
 
 
 
 
 
 
 
 
 

 

Loading...