આ શખ્સે રેખાને ખરાબ જગ્યાએ ૩ વાર હાથ ફેરવ્યો... જયારે રેખાએ પાછું વળીને જોયું તો હોંશ ઉડી ગયા

19 Jun, 2018

 બોલીવુડની સ્ટાર અભિનેત્રી રેખાને મુંબઇ સિનેમાની ઓળખાણ છે. અભિનેત્રી રેખાના જીવન ઘણા રહસ્ય છે જેના વિશે જાણીને કોઇપણ હેરાન થઇ જાય છે.

તમને જણાવી દઇએ કે વર્ષ ૧૯૭૫માં માયાપુરી મેગેઝીનના એક અંકમાં રેખા વિશે એક અજીબ-ગરીબ સ્ટોરી પ્રકાશિત થઇ હતી. મેગેઝીન અનુસાર એકવાર રેખા પોતાની બહેન અને આયાની સાથે ફિલ્મ જોઇને પાછી આવી રહી હતી.

તે સમયે રેખાને નીંદર પણ આવી રહી હતી ત્યારે ટોળામાં અચાનક રેખાની બહેન અને આયા કયારે જુદા પડી ગયા તેને ખબર જ ન પડી. આ દરમ્યાન રેખાને મહેસુસ થયું કે એક શખ્સ તેની છાતી પર વારંવાર હાથ રાખવાની કોશિષ કરી રહયો હતો. રેખાને સમજતા વાર ન લાગે કે આ શખ્સનો ઇરાદો કંઇક ઠીક ન હતો.

એવામાં રેખાએ તે શખ્સના મોઢા પર ેક જોરદાર થપ્પડ મારી દીધી. જયાં સુધી ટોળુ ભેગુ થતુ ત્યા સુધીમા્ર તે શખ્સ ફરાર થઇ ચુકયો હતો. પરંતુ કહેવામાં આવી રહયું છે કે તે શખ્સનું નામ રાકેશ હતો અને તે જુનીયર આર્ટીસ્ટ હતો. તમને જણાવી દઇએ કે તે સમયે અભિનેત્રી રેખાની ઉંમર માત્ર ૧૦ વર્ષ હતી.