મહિલાઓને સેકસની આ રીત ઘણી પસંદ આવે છે, સર્વેમાં થયો ખુલાસો

06 Jul, 2018

 એ વિશે કહેવું થોડુ અઘરું છે કે સેકસ કરવા માટે કઇ રીતથી કોઇનું મુડ ઓન થઇ શકે છે. જો તમને પાર્ટનર એડવેન્ચર પસંદ છે તો તે માત્ર બેડરૂમ સુધી સીમિત નહીં રહે. જો કે આ વિશે એક ઓનલાઇન ડેટીંગ વેબસાઇટ દ્વારા હાલમાં જ સર્વે કરવામાં આવ્યો. જેના દ્વારા સેકસ દરમ્યાન મહિલાઓને કઇ વસ્તુઓ ફીલ કરાવે છે, આ પર સવાલ પુછવામાં આવે તો જુઓ કઇ રીતનું રસપ્રદ પરિણામ મળ્યું.

 

 

વેબસાઇટ પર લગભગ ચાર લાખ રજીસ્ટર લોકોએ આ પોલમાં ભાગ લીધો. જેમાં ૬૨ ટકા મહિલાઓએ માન્યું કે તેને સેકસ દરમ્યાન પોતાના પાર્ટનરના ઇરોટીક અને રફ અંદાજ પસંદ આવે છે.

મજાની વાત એ છે કે પોલમાં સામેલ થયેલી લગભગ ૬૨ ટકા મહિલાઓએ માન્યું કે સેકસ દરમ્યાન તેને પાર્ટનરનું વાળની સાથે ફોરપ્લે પસંદ આવે છે. જેમાં વાળોને ખેંચવું પણ સામેલ છે, આ તેમના માટે ટર્ન ઓનનું કામ કરે છે.

રસપ્રદ વાત એ છે કે લગભગ ૬૦ ટકા મહિલાઓનું માનવું છે કે તેને સેકસ દરમ્યાન પાર્ટનર પુરી રીતના કંટ્રોલ કરવું ઘણું આવે છે. આવી રીતે સેકસ એન્જોય કરવામાં વધારે મજા આવે છે અને તે શરૂઆતથી જ તેના માટે ટર્ન ઓનનું કામ કરે છે.

 

 

પાર્ટનરને કંટ્રોલ કરવું અને વાળોને ખેંચીને ઓપ્શન જયાં સર્વેમાં સૌથી ટોપ પર છે, ત્યાં લવ મેકીંગમાં મહિલાઓને ડર્ટી ટોક, પ્રેમથી પાર્ટનરનું બટકા ભરવા અને સેકસથી પહેલા ફોરપ્લે દરમ્યાન બંધાવું પણ ઘણું રોચક લાગે છે.

એકસપર્ટ અનુસાર, સેકસ દરમ્યાન પાર્ટનરના બટકા ભરવા અને પ્રેમથી મારવાથી લોહી નીકળવું અને દિલના હાર્ટબીટની ઝડપ વધી જાય છે. જે તેના માટે સેકસુઅલ જોશ અને રોમાંચ વધારવા માટે કામ કરે છે.

જો કે સૌથી અગત્યની વાત એ છે કે બેડ પર કંઇ પણ એડવેન્ચર કરતા પહેલા તમે તમારા પાર્ટનરની મરજી જરૂર જાણી લો. હંમેશા યાદ રાખો કે સેકસ દરમ્યાન પાર્ટનરને સરપ્રાઇઝ કરવી સારી ટ્રીક છે. પરંતુ તે સફળ ત્યારે જ થાય ેછ જયારે તમે બંને તેને લઇને કંફર્ટેબઇલ હોવ.