ગરમીમાં બરફ વાળું ઠંડુ પાણી પિતા હોવ તો બંધ કરી દેજો આ 4 મોટા નુકશાન થશે

27 Mar, 2018

 હવે ગરમી ની સીઝન શરૂ થવા જય રહી છે ગરમી થી લથપથ આપણને ઠંડુ  પાણી પીવા ની ખુબ ઈચ્છા થઇ છે ઠંડુ પાણી આમ તો કઈ નુકશાન કારક છે નહીં પરંતુ દરરોજ પીવાથી આપણા શરીર ને ઘણા નુકશાન થઇ છે,. 

ચાલો જાણીયે મિત્રો બરફ નું થાણું પાણી પીવાથી ક્યાં નુકશાન થઇ છે 
 
પાચન સંબંધી તકલીફ : આપણી રક્તકોશિકાઓ સંકોચાયય જાય છે અને પાચન ધીમું થઇ જાય છે 
અને આ પાણી થી પોશાક તત્વો નથી મળતા. 
 
પોશાક તત્વ ઓછા થઇ જાય છે  : શરીર નું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોઈ છે અને ઠંડુ પાણી પાણી આપણા બોડી ને કંટ્રોલ કરવામાં વધુ એનર્જી ખર્ચવી પડે છે આ ઉર્જા પાચન માં ઓછી યુઝ  થઇ છે અને પાછળ થી તકલીફ પડે છે 
 
ગળા માં ખરાશ પડે છે : રેસ્પરટરી મ્યુકોશ નું નિર્માણ થઇ છે  રેસ્પરટરી કોષ ના ટ્રેક ને ખરાબ કરી નાખે છે , જેનાહ્તી ગળા માં અનેક પ્રકાર ના ઇન્ફેક્શન લાગી જવાની સંભાવના વધી જાય છે 
 
હાર્ટ રેટ ઓછી થઇ જાય  છે : ઠંડુ પાણી વેગાસ તંત્રિકા ને ઉતેજીત કરે છે જે પણ શરીર ની નર્વસ સિસ્ટમ નો એક મહત્વ નો ભાગ છે ને શરીર નો અનેછીક ક્રિયાઓ નિયંત્રિત કરે છે જેનાથી હાર્ટ પાર વધુ પ્રેશર આવી જાય છે