શું તમારી પત્ની ની રાશિ આ છે તો તે તમારા પર હાવી થઇ શકે છે....

21 Jul, 2018

 સિંહ રાશિવાળા જાતકોનો સ્વામી સૂર્ય હોય છે, માટે આ રાશિની સ્ત્રીઓની સ્ત્રીઓને દેખાડો ખુબ પસંદ હોય છે. તેમને હમેશા જીવનશાથી અને બીજાની નજરમાં રહેવાનું પસંદ હોય છે. જો તે નોકરી કરતી હોય તો બોસની નજરમાં રહેવાનું તેમને પસંદ હોય છે.

ચાલો જાણીયે આ રાશિ ની પત્ની હોઈ તો તેમની વિશેષતા :


- આ રાશિની સ્ત્રીઓ દરેક વ્યક્તિને સરળતાથી મેનેજ કરવાનું જાણે છે. આ કારણ છે કે તેઓ પોતાના જીવનસાથીને પોતાના પર હાવી થવા દેતી નથી. તેમના લાઈફ પાર્ટનર હમેશા દબાણમાં રહે છે.

- તેમનો સ્વભાવ એટલો સારો હોય છે કે લોકો તેમની તરફ સામેથી ખેંચાઈ આવતા હોય છે. આ સ્ત્રીઓ ચંચળ અને હાજર જવાબી હોય છે, જેનામાં નીરસ વાતાવરણમાં જીવ ભરી દેવાની કળા હોય છે.

- આ મહિલાઓને અવગણના જરાય પસંદ નથી હોતી. પરિવાર અને કરિયરને એક સાથે સંભળવાની ક્ષમતાવાળી સિંહ રાશિની સ્ત્રીઓ ઘણી જિજ્ઞાસુ હોય છે. તેઓ વફાદાર પણ હોય છે. 

- આ જીવનસાથીની સાથે જિંદગી પસાર કરી દે છે જે તેમને પ્રેમ અને આદર આપે. ગ્લેમરને પસંદ કરવાવાળી સ્ત્રીનું દીલ તૂટી પણ જાય છે. સ્ટાઈલ તેમના જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે.

- સેક્સ માટે આ રાશિની ગર્લ્સનો મિજાજ બદલતો રહે છે. જ્યાં સુધી કોઈ પુરુષ સાથી સેક્સનો માહોલ ન બનાવે ત્યાં સુધી તેમનો મૂડ નથી બનતો. ઘણી વખત સેક્સ દરમિયાન તે એટલી ઉત્તેજિત થઈ જાય છે કે કોઈ પર બાબતનું ધ્યાન નથી રાખી શકતી.

- જો આ રાશિની મહિલાઓના અંગોની પ્રશંસા કરવામાં આવે તો તે રોમેન્ટિક થઈ જાય છે અથવા તો જલદી મૂડમાં આવી જાય છે. આ રાશિની સ્ત્રીઓની પીઠ સેક્સ માટે સૌથી સંવેદનશીલ હોય છે.