રામાયણ અનુસાર આ ૪ ટેવવાળા વ્યકિત ગમે તેટલી બધી મહેનત કરી લે... કયારેય અમીર ન બની શકે

21 Jul, 2018

 દરેકના દિલની ઇચ્છા હોય છે તે તેની પાસે રૂપિયા હોય ધની કોઇ પણ અછત ન હોય અને તે માટે તે વ્યકિત પોતાના દિલથી ઘણી મહેનત પણ કરે છે.

આ બધાને ચાલતા ઘણા લોકો ધનવાન પણ હોય છે અને ઘણા લોકો મહેનતી હોય છતાં પણ ધનવાન પણ નથી થઇ શકતા, આવુ તે લોકોની સાથે જ કેમ થાય છે ? તેની પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણ બતાવવામાં આવ્યા છે જે ઘણા રાઝ ખોલે છે તો ચાલો જાણીએ રામાયણમાં બતાવવામાં આવેલા તે કારણ જેના કારણે એક મહેનત હોવા છતાં વ્યકિતની પાસે લક્ષ્મીનો વાસ કેમ નથી થઇ શકતો.
 

જે પણ વ્યકિતની સ્ત્રી સભ્ય હોય છે જેના ઘરમાં એક પત્ની ગુણવતી હોય છે મિતવ્યયી હોય છે પોતાના પતિના પ્રતિ પૂર્ણરૂપથી સમર્પિત હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે જયારે એક ચરિત્રહિન સ્ત્રી કે પછી ચરિત્રહીન પુરૂષ જો બહારની સ્ત્રીઓ પર રૂપિયા લુટાવે તેના ઘરમાં કયારેય લક્ષ્મીનો વાસ થતો નથી.

કોઇને પણ ધનનો અર્જન લાલચના હિતથી ન કરવો જોઇએ જો તમે એવું કરો છો તો પછી તમને લક્ષ્મીજીની કૃપા કયારેય પણ પ્રાપ્ત થતી નથી.

એવો વ્યકિત જેમાં અભિમાન હોય, જે પોતાના અભિમાનના ચાલતા પોતાના નીચા લોકોનો અનાદર કરે છે તેને મહત્વ નથી આપતો તો તેની પાસે પણ લક્ષ્મીજીનો નિવાસ થતો નથી.

 

 

એવો વ્યકિત જે કોઇપણ પ્રકારના વ્યસનને મહત્વ આપે છે કે પછી તેના આધિન છે તો પછી તેને ત્યાં લક્ષ્મીજી નિવાસ નથી કરતા.

જેની ચારેબાજુ એવું આવરણ છે જે ચરિત્રથી રહિત છે જેના મનમાં ખોટ છે તે જીવનમાં કયારેય આર્થિક ઉન્નતિ નથી કરી શકતા આ માટે હંમેશા આવા લોકોથી દુર રહેવું જોઇએ.