અર્શી ખાન, રાખી સાવંતનો લાઇવ શોમાં અશ્ર્લિલ લૈલા ડાન્સ, વીડિયો વાયરલ

22 Mar, 2018

 આ દિવસો એકતા કપુરના રિયાલીટી શો બોસ્ક ક્રિકેટ લીગનો માહોલ ઘણો રંગીન છે. કારણ કે ત્યાં ગ્લેમરનો તડકા લગાવવા માટે રાખી સાવંત અને અર્શી ખાન હાજર છે.

કેટલાક દિવસોથી તે શોમાં પોતાની હરકત અને ગ્લેમરસથી ટીઆરપી વધારતી નજર આવી રહી છે. પરંતુ હાલમાં જ બંનેએ મળીને ક્રિકેટ મેદાન પર ઉતરીને અમ્પાયરની સાથે અશ્ર્લિલ હરકતો કરી.

જે જોઇને ત્યાં હાજર બધા સેલિબ્રિટી દંગ રહી ગયા. સોશ્યલ મીડિયાના આ દિવસોમાં વીડિયો ઝડપથી વાયરલ થઇ રહયો છે. આ બંનેનો ડાન્સ જોઇને ત્યાં હાજર બધા લોકો પાણી-પાણી થઇ ગયા.