મહિલાએ પુછયું, સેકસ દરમિયાન પલંગ અવાજ કરે છે, શું કરું ? ડોકટરનો જવાબ સાંભળી પતિના ઉડી ગયા હોંશ

22 Mar, 2018

સવાલ : મારી ઉંમર ર૦ વર્ષ છે. હું અને મારો બોયફ્રેન્ડે પહેલીવાર ઓરલ સેકસ હાલમાં જ કર્યું છે. હમ જલ્દી જ શારીરિક સંબંધની યોજના બનાવી રહયા છે. હું એ જાણવા ઇચ્છું છું કે શું ઓરલ સેકસથી પ્રેગનેન્ટ થવાની સંભાવના રહે છે.

જવાબ : ના, એવું નથી. કોઇપણ મહિલા તે સ્થિતિમાં ગર્ભવતી થાય છે જયારે શુક્રાણુ અને અંડાણુ મળે છે. ઓરલ સેકસમાં તે સંભવ નથી.

સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે અને મારું વજન ઘણુ વધારે છે. મને સ્વાસ્થ્યથી સંબંધીત કોઇ સમસ્યા નથી. હું પહેલા કોઇની સાથે મારા સંબંધ નથી રહયા પરંતુ ભુતકાળમાં કંઇક સેકસયુઅલ એકાઉન્ટસ થયા હતા. તે એટલા સંતોષજનક ન હતા. હવે મારા જલ્દી જ લગ્ન થવાના છે. શું હું સેકસ કરી શકીશ ? શું વધારે વજનવાળા લોકો માટે સેકસની કોઇ પોઝીશન છે જેમાં વધારે આનંદ મળી શકે. હું આ વાતોને લઇને ચિંતિત છું.

જવાબ : તમને અને તમારા પાર્ટનરને કોઇ સેકસપર્ટને મળવું જોઇએ. એમ તો આ વસ્તુ નોર્મલ છે અને તમને કોઇ તકલીફ નહીં થાય.

સવાલ : હું ૩પ વર્ષની એક મહિલા છું. મારા લગ્નને પાંચ વર્ષ થયા છે. અમે અંગત રીતે એક અલગ સમસ્યાનો સામનો કરી રહયા છીએ. હું અને મારા પતિ જયારે સેકસની કોશિષ કરી છીએ તો પલંગમાંથી અવાજ આવવા લાગે છે. બાજુના રૂમમાં મારા સાસુ-સસરા સુવે છે, આ સમયે મને ઘણી શરમ આવે છે. હું શું કરું તો સેકસ દરમ્યાન પલંગમાંથી અવાજ ન આવે.

જવાબ : સેકસ દરમ્યાન તમે સંગીત વગાડી શકો છો. જો આવું ન કરી શકો તો જમીન પર સુઇ શકો છો.