Entertainment

આંખ મારવાવાળી પ્રિયાના જેટલા ફોલોવર્સ થયા છે એટલી તો 105 દેશો ની વસ્તી પણ નથી.

 થોડા દિવસો થી બધાના દિલો પણ તહેલકો મચાવતી પ્રિયા ના ફોલોવર્સ જોઈ ને ભલભલાના ચક છૂટી જાય છે.  ઇન્સ્ટાગ્રામ ના કુલ ફોલોવર્સ જોઈએ તો ઇન્સ્ટાગ્રામ ના મલિક કરતા પણ વધુ છે. 

 
સદા

વર્ષથી ફોલો કરતા માર્ક ઝુકરબર્ગ ના ફોલોવર્સ પણ હજુ 4 મિલિયન છે જયારે પ્રિયા ના થોડા સમય માં જ ફોલોવર્સ 4.5 મિલિયન થી વધી ગયા છે। 
 
વેલેન્ટાઈન ડે પાર વાઇરલ થયેલો વિડીયો થી બધાના  દિલો પાર રાજ કરતી પ્રિયા સોશિયલ મીડિયા પાર ખુબ જ ફેમસ થઇ ગઈ છે. જેની નોંધ ઇન્સ્ટાગ્રામ ના માલિકે પણ લીધી છે
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post