પ્રિયંકા ચોપરા આપ્યો પોતે સેક્સ કર્યું છે કે નહીં તે બાબત નો સાચો જવાબ

18 Jul, 2018

 પ્રિયંકા ચોપરા એ એક્ટ્રેસમાંથી એક છે જે બોલ્ડ રીતે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરે છે. પ્રિયંકાએ અગાઉ પોતાની સેક્સ લાઈફ સાથે જોડાયેલા સવાલોના કોઈ ખચકાટ વગર જવાબ આપ્યો છે.

પ્રિયંકાએ પોતાની પર્સનલ લાઈફ અંગે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં સેક્સ રિલેટેડ સિક્રેટ્સ શેર કર્યા છે.


શોના રેપિડ ફાયર રાઉન્ડમાં પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે તે ક્યારેય ફોન સેક્સ કર્યું છે. તેના જવાબમાં પ્રિયંકાએ કોફી પી લીધી હતી. તેનો મતલબ એવો થાય છે કે તે આમ કરી ચૂકી છે.


કરણ જોહરે પ્રિયંકાને સવાલ કર્યો કે તેણે ક્યારેય રુમમાં લાઈટના અજવાળામાં મેકઆઉટ કર્યું છે. તેના જવાબમાં પણ પ્રિયંકાએ સામે મૂકેલી કોફી પી લીધી. એટલે કે આ સવાલનો જવાબ પણ ‘હા’માં આપ્યો હતો.

આ જ રીતે પ્રિયંકા ચોપરાને પૂછવામાં આવ્યું કે તેણે ક્યારેય બ્રેકઅપ પછી પોતાના એક્સ બોયફ્રેન્ડને કિસ કરી છે. તેના જવાબમાં પ્રિયંકાએ કોફી પી લીધી. એનો મતલબ એવો કે પ્રિયંકા આવું કરી ચૂકી છે.


પ્રિયંકા ચોપરાને કરણ જોહરે પૂછ્યું કે શું તેણે પાર્ટનર સાથે શાવર કર્યું છે? તેના પર પણ તેણે કોફી પી લીધી. એટલે કે પ્રિયંકાએ આવું પણ કર્યું છે.