એન્ગેજમેન્ટ પાર્ટીમાં પ્રિયંકા-નિકે કાપી 15 કિલોની કેક, તસવીર વાયરલ

20 Aug, 2018

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા અને અમેરિકન સિંગર નિક જોનાસની રોકા ..

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા અને અમેરિકન સિંગર નિક જોનાસની રોકા ..

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા અને અમેરિકન સિંગર નિક જોનાસની રોકા સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રિયંકાના ફેન્સને તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. પ્રિયંકા અને નિકની એન્ગેજમેન્ટ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પાર્ટીમાં લવાયેલી કેક જોવા મળે છે.

પ્રિયંકા-નિકની એન્ગેજમેન્ટ પાર્ટીની કેકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે આ કેક 15 કિલોની છે. આ કેકને 3 લોકો કૅરી કરીને લાવે છે. કેકના ટોપ પર એન્ગેજ્ડ લખેલું છે. ફોટો સિવાય કેકનો વીડિયો પણ સામે આવ્યો છે.