એકદમ હોટ છે પ્રિયંકા ચોપડાની દેરાણી, હોટ ફોટા જોઇને ધડકી ઉઠશે દિલ

24 Aug, 2018

 બોલીવુડ એકટ્રેસ પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઇની પાર્ટી ખુબ ચર્ચામાં રહી. હવે બંનેના લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ દરેક સોશ્યલ મીડિયા પર આ કપલને અભિનંદન આપી રહયા છે. ત્યારે હાલમાં જ પ્રિયંકાની થનારી દેરાણી અને એકટ્રેસ સોફી ટર્નરએ બંનેેને અભિનંદન આપતા એક ઘણી સારી પોસ્ટ લખી છે.

હોટ છે પ્રિયંકાની દેરાણી

પ્રિયંકાની દેરાણી સોફીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર નિકની સાથે પ્રિયંકાની તસવીર શેયર કરતા લખ્યું છે કે પહેલા તો હું મારા થનારા બ્રધર ઇન લો(જેઠ) અને હવે ખુબસુરત પ્રિયંકા ચોપડાને સિસ્ટર ઇન લો (જેઠાણી)ના રૂપમાં મેળવીને નસીબદાર અનુભવી રહી છું. તેમણે આગળ લખ્યું કે પ્રિયંકા હું પોતાના પરિવારમાં તમારું સ્વાગત કરવા માટે ઘણી ઉત્સાહી છું.

બ્રિટીશ એકટર છે સોફી

ર૧ વર્ષની સોફી ટર્નર જાણીતી બ્રિટીશ એકટ્રેસ છે. ગેમ ઓફ થ્રોન્સ સીરીઝમાં સાંસા સ્ટાર્કનો રોલ કરીને તે ઘણી પોપ્યુલર થઇ હતી. તે નિકના ભાઇ જે જોનાસને વર્ષ ૨૦૧૬થી ડેટ કરી રહી છે. જણાવી દઇએ કે ઓકટોબર ૨૦૧૭માં જોનાસ અને સોફી ટર્નરએ સગાઇ કરી લીધી હતી.