સ્ટ્રિપ કવીન પુનમ પાંડેએ સોશ્યલ મીડિયા પર યુઝર્સને આપી આ હોટ ઓફર

27 Jul, 2018

 પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરોના કારણે સમાચારોમાં રહેનારી ઇન્ટરનેટ સેંસેશન પુનમ પાંડેએ એક વાર પાછી સોશ્યલ મીડિયા પર સનસની મચાવી દીધી છે. આ વખતે પુનમ પાંડેએ કંઇક એવું કારનામું કર્યું છે કે જેનાથી તે ફરી પાછી લાઇમલાઇટમાં આવી ગઇ છે. તેમણે પોતાની ફેન ફોલોઇંગ વધારવા અને વધુમાં વધુ લોકોને પોતાના એકાઉન્ટની સાથે જોડાવા માટે એક અજીબોગરીબ ઓફર આપી દીધી.

સોશ્યલ મીડિયા પર પુનમએ એક મેસેજ શેર કર્યો છે. જેમાં તેમણે કહયું છે જે પણ ત્રણ તસવીરોને લાઇક કરશે, તેમને એક હોટ ગીફટ મોકલશે. આ માટે તેની ફોટોઝ પર ઝડપથી લાઇકો અને કોમેન્ટસો આવવા લાગી છે.
 
 
 

Enjoy the Gift & Tag the sexiest person you know ;)

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

 

આ મેસેજ પછી જયાં ઘણા લોકો તેને ટ્રોલ કરી રહયા છે, તો ઘણા લોકોને તેમની આ ઓફર પસંદ પણ આવી રહી છે.

એકટ્રેસ અને મોડેલ પુનમ પાંડે પોતાની બોલ્ડ સાઇડ દેખાડવામાં જરા પણ અચકાતી નથી. તે અવારનવાર પોતાની હોટ તસવીરો ફેંસની સાથે શેયર કરતી રહે છે.

 

 

A Gift from me. ❤️ How is it?

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

 

 

 

Gift for you ❤️

A post shared by Poonam Pandey (@ipoonampandey) on