ચાલુ વિમાનમાં સેકસ કરવા લાગ્યા સાથે બેઠેલા યુવક-યુવતી, યાત્રિયોએ વીડિયો બનાવીને ફેસબુક પર નાખ્યો

22 Jun, 2018

હાલમાં જ એક કપલને એક વીડિયો શેયર કર્યો જેને જોઇને કદાચ દરેકને શરમ આવશે. આ કપલે પ્લેનની છેલ્લી સીટ પર એકબીજા કપલની સેકસ કરતી વીડિયો બનાવી લીધો.

આ કપલ જે વિમાનમાં સફર કરી રહયા હતા તેની છેલ્લી સીટ પર બીજું કપલ સેકસ કરતું પકડાઇ ગયું. હેરાનીની વાત એ છે કે પ્લેનમાં બીજા કોઇ યાત્રીએ આ બધુ નોટીસ જ ન કર્યું અને ત્યાં સુધી ક્રુ મેમ્બરને તેની ખબર ન હતી.

જે છોકરીએ પોતાના એકાઉન્ટ પર આ વીડિયો શેયર કર્યો હતો તેને જણાવ્યું કે તેના પેરેન્ટસ મેકિસકોથી યાત્રા કરી રહયા હતા અને ત્યારે તેણે ફલાઇટની છેલ્લી સીટ પર એક અજાણ્યા કપલને સેકસ કરતા પકડયા.

ફેસબુક પર આ વીડિયોને કાઇલી ટુલ્લીએ પોસ્ટ કર્યો હતો અને તેનું કહેવું છે કે આ વીડિયોને તેના પેરેન્ટસ મેકિસકોએ વિમાનયાત્રા દરમ્યાન બનાવ્યો હ તો અને ઘણો હાસ્યાસ્પદ છે કે માતા-પિતા પોતાની દીકરીની સાથે આ રીતના વીડિયો શેયર કરે છે.

આ વીડિયોથી ખબર પડે છે કે દુનિયાભરમાં કેટલી હાસ્યાસ્પદ અને અજીબોગરીબ ઘટનાઓ થઇ રહી છે. આ વીડિયોને હજુ સુધી ૫.૬૦ મિલિયન લોકો જોઇ ચુકયા છે અને આ સંખ્યા વધતી જઇ રહી છે.

જો કે પ્લેનની આ ઘટના વિશે વધારે જાણકારી મળી શકી નથી પ્રશાસનનું કહેવું છે કે કપલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે કેમ કે સાર્વજનિક જગ્યા પર સેકસ કરવું ગેરકાયદેસર છે.