માત્ર 2 દિવસમાં ખીલને કહો બાય બાય

30 Jun, 2018

ખીલથી છુટકારો પામવા માટે આપ મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરી શકો છો અથવા તો પછી ઘરગથ્થુ નુસ્ખાઓ પણ અજમાવી શકો છો કે જે ઘણા વર્ષોથી ઉપયોગમાં લેવાતા રહ્યા છે. 

 
ટિપ્સ 1 : એપલ સીડર વિનેગર એસિડિક હોય છે જેના કારણે આ ખીલના ઉપચાર માટે બહુ ફાયદાકારક સિદ્ધ થાય છે. આનાથી ઇન્ફૅક્શન કરવાવાળા બેકટેરીયા પણ મરી જાય છે અને રોમ છિદ્ર પણ ખુલી જાય છે.
 

 
ટિપ્સ 2 : બરફના ટુકડાઓને ઉપયોગ કરવાથી ખીલ વાળા બેકટેરીયા મરી જાય છે અને ડેડ સેલ પણ ત્વચાથી હટી જાય છે.
 
ટિપ્સ 3 : બૅકિંગ સોડા એંટી બેક્ટીરિયલ હોય છે તેથી આ ત્વચા માટે ઘણુ લોકપ્રિય છે અને ખીલ માટે પણ સારૂ નિદાન છે.
 
ટિપ્સ 4 : મુલ્તાની માટી ઘણો જૂનો ઉપચાર છે અને આમાં એંટીઑક્સીડેંટસ હોય છે જે ત્વચાની સમસ્યાઓનો રામબાણ ઇલાજ હોય છે. આમાં રોમ છિદ્રતો ખુલી જ જાય છે સાથે-સાથે ખીલ જડથી સમાપ્ત થઈ જાય છે.
 

 
ટિપ્સ 5 : સોજો અને બળતરાથી મુક્તિ અપવાવાળા ગુણોથી ભરપૂર, સીંધવ નમક પણ ખીલની સમસ્યાઓ માટે રામબાણ ઇલાજની જેમ છે અને આ ત્વચાની સમસ્યાઓને ઝડપથી હટાવે છે
 
ટિપ્સ 6 : હળદર પાવડર પણ સદિઓથી ઉપયોગ થઈ રહ્યો છે અને આમાં એંટીઓક્સીડેંટસ હોય છે જેનાથી આપની ત્વચા અંદરથી સ્વસ્થ બને છે અને રોમ છિદ્ર ગંદગીથી ભરાતા નથી.