બોલીવુડ સિતારાઓની એવી તસવીરો જેને તે પોતે પણ જોવા નથી ઇચ્છતા, સની દેઓલની તસવીર તો એકદમ બકવાસ

15 Jun, 2018

 બોલીવુડ સ્ટાર્સના ગ્લેમરસ ફોટોશુટ તો તમને જોવા મળી જ જતા હશે. કયારેક કયારેક એવું પણ થાય છે કે પોતાના સારા ફોટોશુટ માટે પણ ઘણા સ્ટાર્સ ટ્રોલ થઇ જાય છે.

ભાઇ સોશ્યલ મીડિયાનો જમાનો છે અને એમાં આ સ્ટાર્સને ટ્રોલ કરવો ઘણું સરળ છે. ત્યાં એક જમાના એવો પણ હતો જયારે બકવાસ થી બકવાસ ફોટોશુટપર ભી સ્ટાર્સ ટ્રોલ થતા ન હતા. આ ફોટોશુટ એટલા અજીબ હતા કે આ તસવીરોને સ્ટાર્સ જોેશે તો પોતે જ શરમાઇ જશે.

અમે તમારા માટે શોધીને લાવ્યા છીએ બાોલીવુડ સ્ટાર્સના અજીબોગરીબ ફોટોશુટની એવી તસવીરો જેને જોઇને તમે હસી પડશો. આ સ્ટાર્સ પણ વિચારશે કે આ તસવીરો તેમણે લેવડાવી હતી. જમાનો ૮૦ અને ૯૦ નો હતો ત્યારે તસવીર ચાલી પણ ગઇ નહીંતર આજના સમયે તો આ તસવીર જોઇને કોઇ તેને ખરાબ રીતે ટ્રોલ જ કરી દેત.

બિપાશા બાસુ

 

 

આ તસવીર એકટ્રેસ બિપાશા બાસુની એકદમ જુની તસવીર છે. જેમાં તે એકદમ અલગ અંદાજમાં નજર આવી રહી છે.

શું પોઝ છે

 

 

આ તસવીરમાં કરિશ્મા કપુર અને અક્ષય ખન્ના ફોટોશુટમાં અજીબ રીતે પોઝ દેતા નજરે ચડે છે.

શોર્ટસમાં ઋષિ કપુર

 

 

આ તસવીરમાં ઋષિ કપુર શોર્ટસમાં એકદમ અજીબ લાગી રહયો છે.

ફોટોશુટ છે કે મજાક

 

 

આ તસવીરમાં ગોવિંદાની સાથે ફરાહ અજીબ રીતનો પોઝ દેતી નજરે પડી રહી છે.

રેખા

 

 

સાડી પહેરીને અને બિંદી લગાવી રેખાની ખુબસુરત ગજબ હતી. તેમણે પણ કયારેક આટલું ખરાબ મેકઅપ કર્યું હતું.

ખોળામાં જ બેસી ગયો

 

 

સની દેઓલ અને રવિના ટંડનની આ તસવીર પડાવવાનો અંદાજ ઘણો અજીબ છે.

કંઇક તો પહેરી લો

 

 

શકિત કપુર આ અંદાજમાં પોઝ દે રહે છે કે તેને જોઇને આ જ કહેવાનું મન કરી રહયું છે.

આ તો હદ જ થઇ ગઇ

 

 

આ તસવીરમાં છોકરીઓની સાથે અક્ષયકુમાર છોકરીઓની સાથે કયાં અંદાજમાં પોઝ દે રહયો છે.

અજય દેવગન

 

 

આ તસવીરમાં શોટસમાં ઉભેલો અજય દેવગણ ઘણો અજીબ લાગી રહયો છે.