શરીરમાં કયાંય પણ હોય પથરી, ગરમ પાણીની સાથે રાતનો ખાઓ આ દવા સવાર સુધીમાં શરીરથી બહાર થઇ જશે પથરી

30 Jun, 2018

 એમ તો ડોકટર આજકાલ ઘણી ટેકનીક લઇ આવે છે પરંતુ આયુર્વેદ એક એવો ચમત્કાર સામે આવ્યો છે જેને જોઇને એલોપેથી ડોકટરો દાંત નીચે આંગળીઓ દબાવી લીધી.

જે લોકો કહે છે કે પથરી ગળતી નથી તેના માટે અમે આજે એક એવો ઉપાય લઇને આવ્યા છે કે તેના મોં પર તાળા લાગી જશે. આ ઉપાય પુરી રીતે ઉપયોગ કરેલો છે તે માત્ર એક પર નહીં પણ અનેક દર્દીઓ પર.
 
 
 

એક દવાથી શરીરની પથરી ગળીને બહાર નીકળી જાય છે. આ દવાની કિંમત માત્ર ૩૦ થી ૪૦ રૂપિયા છે. જેના પર આ દવા પ્રયોગ કરવામાં આવી તે ઘણી નાની મોટી હસ્તી નથી પરંતુ ડોકટર બિંદુ પ્રકાશ મિશ્ર, જે મહર્ષિ દયાનંદ કોલેજ પરેજ મુંબઇમાં મૈથના પ્રોફેસરના રૂપમાં પોતાની સેવાઓ આપી રહયા છે. અને યુનિવર્સિટી સિનેટના સદસ્ય પણ છે.

 

 

ડોકટર સાહેબની પિત્તની થેલીમાં ર૧ એમએમની પથરી હતી જેનાથી ઘણું દર્દ થતું હતું. ડોકટરે તેને પિત્તની થેલી જ કાઢવાની સલાહ આપી હતી. પરંતુ તેમણે આયુર્વેદના શરણમાં જઇને વિચાર્યું અને પછી શું પ દિવસમાં તે પથ્થર કયાં ગાયબ થઇ ગયો, ખબર જ ન પડી.

તો આ છે તે ચમત્કારી દવા :

 

 

આ બીજું કંઇ નહીં આ જાસુદના ફુલોનો પાવડર અર્થાત ઇંગ્લીશમાં કહીએ તો ઇંશબશતભીત ઙજ્ઞૂમયિ. આ પાવડર ઘણી આસાની મળી જાય છે. જો તમે ગુગલ પર ઇંશબશતભીત ાજ્ઞૂમયિ નામથી સર્ચ કરો તો તમને અનેક જગ્યાએ આ પાવડર ઓનલાઇન મળી જશે. અને જયારે તમે ઓનલાઇન મંગાવશો તો તમને જોવા મળશે ઘલિફક્ષશભ વશબશતભીત ાજ્ઞૂમયિ કેમ આજકાલ ઘણી બધી કંપનીઓ ઓર્ગેનિક પણ લઇ આવી રહી છે તો તે શ્રેષ્ઠ રહેશે. હવે જાણો આ પાવડરનો ઉપયોગ કેમ કરવો.

 

Loading...

 

ગાલ બ્લેડર પથ્થર કાઢવા માટે જાસુદના ફુલનો પાવડરના ઉપયોગની વિધિ

જાસુદના ફુલનો પાવડર એક ચમચી રાતના સુતા સમયે જમ્યા પછી ઓછામાં ઓછા એક-દોઢ કલાક પછી ગરમ પાણીની સાથે લો. આ થોડોક કડવો હોય છે.

 

 

એ માટે મન પણ કઠોર કરીને રાખો. પરંતુ એ જેટલો પણ કડવો નથી હોતો કે તમે ખાઇ ન શકો. તેને ખાવા એકદમ સરળ છે. ત્યારપછી કંઇ પણ ખાવા પીવાનું નથી.

ડો. મિશ્રાજીના અનુસાર, તેમને સ્ટોનની સાઇઝ મોટી હતી તેને પહેલા બે રાતના આ પાવડર લીધા પછી છાતીમાં અચાનક ઘણું તેજ દુ:ખાવો થયો, તેમને એવું લાગ્યું કે જેમ હાર્ટએટેક આવી જશે. પરંતુ તે દદર્ર્ હતું તેના સ્ટોનને તુટવાનું. જે બે દિવસ ન થયો અને પ દિવસ પછી પથરી કયાંક ગાયબ જ થઇ ગઇ અને પાછળ રહી ગઇ હતી તેની યાદો રેતી બનીને, જેનો સફાઇ અભિયાન અત્યારે ચાલી રહયું છે.

Loading...