પલક તિવારીના હોટ ફોટોઝ થયા છે વાયરલ તમે જોયા કે નહીં ?

18 Jul, 2018

‘કસૌટી જિંદગી કી’થી ફેમ મેળવનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલમાં ટીવી પડદાથી દૂર છે. થોડા સમય પહેલા ખબર આવી હતી કે શ્વેતાની દીકરી પલક તિવારી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી રહી છે. હાલમાં શ્વેતાની દીકરી પલકની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. તસવીરોમાં પલક તિવારી બિલકુલ તેની મોમની જેમ ગ્લેમરસ અવતારમાં નજર આવી રહી છે.

એક્ટ્રેસ શ્વેતાને અત્યાર સુધી ઘણી બધી સીરિયલ્સમાં જોવાઈ છે. તો શ્વેતા ભોજપુરી સિનેમામાં ઘણું કામ કરી ચૂકી ઠે. શ્વેતાની દીકરીની પર્સનાલિટી પણ શ્વેતા સાથે મળતી આવે છે. આ કારણે જ પલક તિવારીની ફેન ફોલોઈંગ પણ અત્યારથી ખૂબ છે. આટલું જ નહીં ઈન્સ્ટાગ્રામ પર પલકના ઘણા ફેન પેજ પણ છે. હાલમાં જ પલક તિવારીનું ગ્લેમબરસ ફોટોશૂટની તસવીરો સામે આવી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.