કયારેય વિચાર્યું છે કે સ્લમડોગ મિલિયનેયરની બાળકી લતિકા હવે કેવી દેખાય છે ?

10 Feb, 2018

 કયારેય વિચાર્યું છે કે સ્લમડોગ મિલિયનેયરની બાળકી લતિકા હવે કેવી દેખાય છે ? 

તમારામાંથી જે રૂબીના અલીને એક બાળકીના રૂપમાં જાણતા હતા, તે તમારા જીવનનું બહુ મોટુ આશ્ર્ચર્ય થઇ શકે છે. મુંબઇમાં સ્લમડોગ મિલિયનેરની ઝુપડપટ્ટીમાં જે બધા બાળકો જોયા તે હવે મોટા થઇ ગયા છે અને તે હવે મોડેલથી ઓછા નથી લગાતા.