જો તમારા ખીસ્સામાં હોય ૨૦૦૦ રૂપિયાની આવી નોટ તો, આરબીઆઇને પાછી આપવા પર તમને મળશે ૧૦ ગણા વધુ રૂપિયા

21 Jul, 2018

 ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નોટને બેંકોએ જમા કરવા અને બદલવાથી ઇન્કાર કર્યો છે. આરબીઆઇ પણ આવી નોટોની કોઇ ગેરેન્ટ નથી લઇ રહી.

પરંતુ તો પણ જો તમારી પાસે એવી કોઇ નોટ છે જેમાં ખોટું પ્રિન્ટીંગ કે પછી કોઇ કમી રહી ગઇ હોય તો તેની તમને તેનાથી વધારે રૂપિયા મળી શકે છે.
 

આવી નોટો અને સિકકાઓની બજારમાં મોટી કિંમત છે. છપાતા સમયે છુટાયેલા નંબર, સીરીઝ કે પછી કોઇ ચિન્હ જો નથી તો આવી નોટો તમને માલામાલ કરી શકે છે. આ સિવાય જો કોઇ એન્ટીક કરન્સી તમારી પાસે છે તો તેની પણ ઉંચી કિંમત મળશે.

ઇકોનોમિકસ ટાઇમ્સની ખબર મુજબ, નેશનલ ન્યુમિસ્મૈટિક એકિઝિબશનમાં દેશ અને દુનિયાની નવી-જુની મુદ્રાઓનું પ્રદર્શન ચાલી રહયું છે. આ પ્રદર્શન ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ ક્રાફટ સોસાયટીની તરફથી આયોજીત કરવામાં આવ્યું છે. તેમાં મિંટની તરફથી થનારી એરર(ખોટી છાપણી)વાળા નોટ અને સિકકોની કિંમત ઘણી વધારે છે. ૧૦૦ રૂપિયાની એક નોટ જેના પર નંબર નથી લગભગ ૧૦ હજાર રૂપિયાની કિંમત રાખી છે. એવામાં જ દુર્લભ સિકકા બંને તરફ હેડ છપાયેલો છે તેની કિંમત ૩-૫ હજાર રૂપિયા સુધી છે. સીરીઝની મુજબ, નોટની મૂળ કિંમતથી સો ગણી વધું મોંધી છે.

દુર્લભનું ભુલનું મોટી કિંમત

ન્યુમિસ્મૈટિક સોસાયટી મુજબ, કિંમત નોટ પર નિર્ભર કરે છે. જેટલી દુર્લભ નોટ હશે તેની કિંમતી એટલી વધારે હશે. રેયર કરન્સીની જેમ અરર કરન્સીનો પણ મોટું બજાર છે. પ્રિન્ટીંગમાં કોઇ પણ રીતની ભુલો લાખો નોટોમાંથી એક હોય છે. સરકાર તેની ભુલને બદલે બીજી નોટ નથી છાપતી. કેટલીક ભુલો એવી પણ હોય છે જ બીજીવાર થતી નથી. એવામાં જેટલી દુર્લભ ભુલ હશે, તે નોટનો એટલો જ ઉંચો ભાવ મળશે.

ભારતમાં બીજા વિશ્ર્વયુદ્ધ દરમ્યાન એટલે કે ૧૯૩૯માં ૧ રૂપિયાના સિલ્વર કોઇન છાપવાનું બંધ કરી દીધું હતું. તે વર્ષના સિકકા ઘણા જ ઓછા લોકોની પાસે હશે. તેની કિંમત ર થી પ લાખ રૂપિયા સુધી છે. જો કે નકલી સિકકાઓનો બજાર પણ મોટો છે. આ માટે જરૂરી નથી કે સિકકાની કિંમત માત્ર જોઇને લગાવી જાય છે. એકિઝિબીશનમાં લગભગ ૧૦૦ દેશોના નોટો અને મુદ્રાનું પ્રદર્શન કરવામાં આવી રહયુ્ર છે. તેમાં સિકકા દ્વારા દિલ્હીનો ઇતિહાસ પણ દર્શાવામાં આવ્યો છે.