Entertainment

સેકસી સની લિયોનીને ખેડુતે ખેતરમાં ઉભી રાખી, કારણ જાણી તમે ખુરશીમાંથી ઉભા થઇ જશો

  • સેકસી સની લિયોનીને ખેડુતે ખેતરમાં ઉભી રાખી, કારણ જાણી તમે ખુરશીમાંથી ઉભા થઇ જશો

 આંધ્રપ્રદેશના એક ખેડૂતે પોતાના પાકને ખરાબ નજરથી બચાવા માટે અનોખી સૂઝ અપનાવી છે. ખેડૂતે પોતાના ખેતરમાં બિકની પહેરેલી સની લિયોનીનું એક પોસ્ટર લગાવ્યું છે. આ પોસ્ટર આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતનો દાવો છે કે આ પોસ્ટરને લગાવ્યા બાદથી તેમના પાકમાં ઘણો સુધારો આવ્યો છે.

આ કિસ્સો આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાનો છે. અહીં


િંદિપલ્લી ગામના ખેડૂત એ.ચેંચુ રેડ્ડીએ આ યુક્તિ અપનાવી છે. તેમણે પાકને બર્બાદ થતો બચાવા માટે બિકિની પહેરેલ સની લિયોનીના બે પોસ્ટર ખેતરના બંને છેડે લગાવ્યા છે. આ પોસ્ટર પર તેલુગુમાં લખેલું છે, ‘મારાથી ઇર્ષા ના કરતાં’.

 
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post