'સ્ત્રી' નું 'કમરીયા' ગીત રિલીઝ કરાયું નોરા ફતેહીનો ડાન્સ તમે જોયો કે નઈ ??

09 Aug, 2018

મોરોક્કન-કેનેડિયન નોરા 'કમરીયા' ગીતમાં દેખાવમાં સુંદર લાગે છે એમાં શંકાને કોઈ સ્થાન નથી, પણ દેશી આઈટમ સોંગમાં એ એટલી જામતી નથી જેટલી વિદેશી બેલી ડાન્સમાં મોહક લાગે છે.

સલમાન ખાનની 'ભારત' અને સૈફ અલી ખાનની 'બાઝાર' ફિલ્મોમાં પણ નોરાએ એક ગીત પૂરતી હાજરી આપી છે.