પુરૂષોએ આ મહિલાઓ સાથે કયારેય શારીરિક સંબંધ ન બનાવવા જોઇએ, જાણો કોણ છે તે મહિલાઓ...

12 Mar, 2018

 લગ્નનો નિર્ણય જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. આ નિર્ણય બે વ્યકિતને જિંદગી બદલી દે છે. સારા સાથીને પસંદ કરવો ઘણું મુશ્કેલ કામ છે. જો તમે લવમેરેજ કરો છો તો ઠીક નહીંતર એરેન્જ મેરેજ કરવાવાળાને સારા સાથીની પસંદગી કરવી મોટી કસોટી હોય છે. ખોટા વ્યકિતની સાથે લગ્ન થઇ જાય તો વ્યકિત મનમાં ને મનમાં જ દુ:ખી થતો હોય છે અને છેલ્લે કોઇ ખોટા કામને અંજામ આપી દેે છે. તે બહારના લોકોમાં પોતાની ખુશી શોધવા લાગે છે. ઘણીવાર તે નાઝાયબ સંબંધ બનાવવાથી પણ ચુકતો નથી. પરંતુ શાસ્ત્રોનું માનવામાં આવે તો કેટલીક સ્ત્રીઓ સાથે પુરૂષોએ ભુલથી પણ શારીરિક સંબંધ ન જોડવા જોઇએ. કોણ છે તે સ્ત્રીઓ આવી જાણીએ.

અવિવાહિત સ્ત્રી

શાસ્ત્રીની માનવામાં આવે તો એક પુરૂષે કયારેય એક અવિવાહિત સ્ત્રીથી સંબંધ ન બનાવો જોઇએ. તેને પાપ ગણવામાં આવ્યું છે. એક પુરૂષે લગ્ન કર્યા પછી જ એક સ્ત્રી સાથે શારીરિક સંબંધ બનાવવા જોઇએ. જો કોઇ વ્યકિત જોરજબરદસ્તી અથવા કુંવારી છોકરી સાથે સંબંધ બનાવે છે, તો તેની સાથે જ લગ્ન કરવા જોઇએ.

વિધવા સ્ત્રી

પુરૂષોએ વિધવા સ્ત્રી સાથે ભૂલીને પણ સંબંધ ન બનાવો જોઇએ. જો ભુલથી પણ આ થઇ જાય તો તેને તુરંત તે સ્ત્રી સાથે લગ્ન કરી લેવા જોઇએ. શાસ્ત્રોમાં આવા સંબંધોને પાપ ગણવામાં આવે છયે.

બ્રહ્માચર્યનું પાલન કરતી સ્ત્રી

બ્રહ્માચાર્યનું પાલન કરી રહેલી સ્ત્રી અથવા એવી સ્ત્રી જે કઠોર તપસ્યામાં લીન હોય, ભુલથી પણ સંબંધ બનાવવા ન જોઇએ, આવું કરવાથી સ્ત્રીની તપસ્યા ભંગ થશે જેના કારણે તમે મહાપાપના ભાગી બન જશો.

મિત્રની પત્ની

પોતાના મિત્રની પત્ની વિશે ખરાબ વિચારવું અથવા તેના પર ખરાબ નજર રાખવી ઘણુ ખરાબ છે. દોસ્તની પીઠ પાછળ તેની પત્નીથી સંબંધ બનાવવું પાપ સમાન છે. મિત્રની પત્નીને હંમેશા ઇજજત દેવી જોઇએ.

દુશ્મનની પત્ની

દુશ્મનની પત્નીને કયારેય પોતાના નજીક ન લાવવી જોઇએ. તેની સાથે કોઇપણ પ્રકારનો સંપર્ક અથવા પછી શારીરિક સંબંધ પાપ સમાન છે. આવી સ્ત્રીઓને જોઇને અનદેેખા કરવું જોઇએ નહીં તો આગળ જઇને ઘણું નુકસાન વેઠવું પડે છે.

શિષ્યની પત્ની

ગુરૂ અને શિષ્યનો સંબંધ ઘણો પવિત્ર હોય છે. આ માટે શિષ્યની પત્ની સાથે કયારેય શારીરિક સંબંધ સ્થાપિત ન કરાય. શાસ્ત્રોમાં આ મહાપાપ ગણવામાં આવ્યું છે.