PHOTOS : વહુ સાથે હાથોમાં હાથ નાખી નીકળી નીતા અંબાણી, જોઇને લોકો બોલ્યા મા-દીકરી...

26 Mar, 2018

 દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી પોતાના આખા પરિવારની સાથે સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યા.

આકાશ આંબાણી અને શ્ર્લોકા મહેતાની પ્રી એન્ગજમેન્ટ સેરેમની પછી અંબાણી પરિવાર ૨૫ માર્ચના મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર પહોંચ્યા.
 

આ દરમ્યાન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી થનારી વહુ શ્ર્લોકાનો હાથ પકડીને નજર આવી. મંદિરથી નીકળતા સમયે નીતા અંબાણીએ શ્ર્લોકા મહેતાનો હાથ પકડી રાખ્યો હતો. જેને જોઇને લોકોએ મા-દિકરીનો ખુબસુરત સંબંધ બતાવ્યો.

જણાવી દઇએ કે ર૪ માર્ચના ગોવાના તાજ એકજોટીકા રીસોર્ટ એન્ડ સ્પામાં આકાશ અંબાણી અને શ્ર્લોકા મહેતાની પ્રી એગેન્જમેન્ટ સેરેમની થઇ હતી. ખબર છે કે બંનેની સગાઇ જુનમાં થઇ શકે છે.

 

 

જો કે અનુમાન લગાવી રહયા છે કે બંને આ વર્ષના અંતમાં મુંબઇમાં લગ્ન કરી શકે છે.

 

 

પીટીઆઇના રીપોર્ટ મુજબ લગ્નના સમારોહ ૪ થી પ દિવસ સુધી ચાલી શકે છે. જગ્યા મુંબઇની ઓબેરોય હોટલ થઇ શકે છે. જો કે તારીખની પુષ્ટિ થઇ નથી.

 

 

મીડિયા રીપોર્ટસ મુજબ ૧૧ જુલાઇ ૧૯૯૦ના જન્મી શ્ર્લોકા મુંબઇના માલાબાર હિલ્સમાં રહે છે.

શ્ર્લોકા ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં ભણ્યા પછી વર્ષ ૨૦૦૯માં અમેરિકા સ્થિત ન્યુજર્સીના પ્રિંસ્ટન યુનિવર્સિટીમાં આગળનો અભ્યાસ કરવા ચાલી ગઇ હતી.

Loading...

Loading...