તમારી સેક્સ લાઈફને પર્ફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે ખાઓ નેચરલ ફૂડ્સ

23 Jun, 2018

 સેક્સ તમારા જીવનનો એવો એક ભાગ છે જે જરૂરી હોવાની સાથે-સાથે સુંદર પણ હોવો જોઇએ. હંમેશા જોવા મળે છે કે કપલ્સ ઇચ્છતા હોય છે કે એમની સેક્સ લાઇફ જબરદસ્ત હોય અને તેઓ આનો આનંદ ઉઠાવી શકે. પરંતુ કામની વ્યસ્તતા અને દિવસભરનો થાક એમની સેક્સ લાઇફને નીરસ બનાવી દે છે. 

 
મહિલાઓની સેક્સ્યુઅલ હેલ્થ માટે સોયાને સારું માનવામા આવે છે. આનાથી પ્રાઇવેટ પાર્ટમાં લુબ્રિકેશન વધવાની સાથે-સાથે સેક્સનો આનંદ પણ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. જ્યારે પુરુષોમાં સોયા પ્રોસ્ટેટને વધતાં રોકે છે.
 
ડ્રાઇ ફ્રૂટ્સને ખાવાથી પ્રાઇવેટ પાર્ટમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે.
 
અવોકેડોને ખાવાથી પુરુષોમાં સિરાટોનિન હૉર્મોનની માત્રા વધી જાય છે. આમાં રહેલા વિટામિન ઇ પુરુષોના વીર્યમાં સ્પર્મને સ્ટ્રોંગ બનાવવાની સાથે એની ક્વૉલિટીને પણ ઇમ્પ્રૂવ કરે છે.
 
લસણમાં રહેલા એલિસિન તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. એક્ટ દરમિયાન બ્લડ સર્ક્યુલેશન થવું બહુ જરૂરી છે. 
 
ઘઉં જેવા ધાન્ય ખાવાથી સેક્સ દરમિયાન પાર્ટનરને ઉત્તેજિત કરવામાં મદદ મળે છે. આના સેવનથી પુરુષોના પ્રાઇવેટ પાર્ટની સાઇઝ ઇમ્પ્રૂવ થાય છે.