મિસ વર્લ્ડ Manushi Chhillar ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા ફોટોઝ

27 Jun, 2018

સૌંદર્ય પ્રતિયોગિતાની દરેક વિજેતાનો આગામી પડાવ બોલિવુડ હોય છે. મિસ વર્લ્ડ રહી ચૂકેલ એશ્વર્યા રાય અને પ્રિયંકા ચોપરા પછી હવે મિસ વર્લ્ડ Manushi Chhillar પણ બોલિવુડમાં એન્ટ્રી કરી શકે છે. એક ઈન્ટરવ્યુમાં Manushi Chhillar એ જણાવ્યું હતું કે, તેણે બોલિવુડ માટે ક્યારેય દરવાજા બંધ રાખ્યો નથી. તેનું માનવું છે કે, તેની અંદર પણ એક અભિનેત્રી છુપાયેલી છે.