Entertainment

VIDEO : POLE DANCE કરતી જોવા મળી ફેમસ ટીવી શોની મૈડમ સંજના, વીડિયો જોઇ ચુકયા છે લાખો લોકો

 ટીવી શોમાં મે આઇ કમ ઇન મૈડમમાં પોતાની કાતિલ અદાઓથી લોકોને રિઝાવવાવાળી એકટ્રેસ નેહા પેંડસેએ એકવાર ફરી લોકોને ઘાયલ કરી દીધા છે. હાલમાં જ તેેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં નેહા પોલ ડાન્સ કરતી નજર આવી રહી છે.

નેહા પોતાના મેકઓવરને લઇને પહેલા જ ઘણા ચર્ચામાં રહી ચુકયા છે. આજકાલ પોલ ડાન્સના ફિટનેસના રૂપમાં પણ જોવા મળે છે. એટલે તો નેહા પણ પોતાને ફિટ રાખવા માટે આ પ્રેકટીસનો સહારો લે છે. ખાસ વાત એ છે કે નેહાનો આ ડાન્સ વીડિયોને અત્યાર સુધી ૧ લાખથી વધુ લોકો જોઇ ચુકયા છે. 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.

Releated Post